જલેબી (Jalebi Recipe In Gujarati)

Hetal Manani @Nishtha
જલેબી (Jalebi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
અેક બાઉલ માં ૪ ચમચી મેંદો,૧/૨ ચમચી ચોખાનો લોટ,૧ ચમચી દહીં નાખી ને હલાવુ
- 2
તેમાં ચપટી કેસરી ફૂડ કલર નાખવો
- 3
ચાસણી માટે એક ફ્લેટ પેન મા ૧ કપ સાકર અને ૧/૨ કપ પાણી નાખવું.સાકર પીગડી જાય એટલે ગેસ બંધ કરવો.તેમા ૨ ઈલાયચી પાઉડર નાખવો.
- 4
આપણે જે મેંદા નું મિશ્રણ બનાવ્યું તેમાં ચપટી બેકિંગ સોડા નાખીને બરાબર મિક્ષ કરો.
- 5
મિશ્રણ ને સોસ ની બોટલ માં ભરવું.
- 6
ફ્લેટ પેન મા તેલ ગરમ કરવું.પછી ગોણ પાડવી.જારા થી કાઢી ને સીધી ચાસણી માં નાખવી.
- 7
ચાસણી માં થી કાઢી ને ગરમ સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14289805



ટિપ્પણીઓ (6)