કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ક્રોસન્ટ (Croissant Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ક્રોસન્ટ (Croissant Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ક્રોસન્ટ (Croissant Recipe In Gujarati)

Hema Joshipura
Hema Joshipura @cook_26380252

#CCC
આ રેસીપી ખાસ ક્રિસમસ તહેવાર માં બનાવમાં આવતી હોય છે

#CCC
આ રેસીપી ખાસ ક્રિસમસ તહેવાર માં બનાવમાં આવતી હોય છે

વધુ વાંચો

ક્રોસન્ટ (Croissant Recipe In Gujarati)

Hema Joshipura
Hema Joshipura @cook_26380252

#CCC
આ રેસીપી ખાસ ક્રિસમસ તહેવાર માં બનાવમાં આવતી હોય છે

#CCC
આ રેસીપી ખાસ ક્રિસમસ તહેવાર માં બનાવમાં આવતી હોય છે

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

ટોટલ ૨ કલાક
૩_૪
  • ૩/૪ કપ હુંફાળું દૂધ
  • ૨ ટેબલ સ્પૂનખાંડ
  • ૨ ટી સ્પૂનડ્રાય યિસ્ત
  • ૨.૫ કપ મૈદા
  • ૧/૪ કપતેલ
  • બટર જરુર મુજબ
  • ચોકલેટ ના પીસ જરુર
  • ૧/૨ ટી સ્પૂનમીઠું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

ટોટલ ૨ કલાક
  1. 1

    સૌ પ્રથમ યેસ્ટ ને એક્ટિવ કરવા હુફાળા દૂધ મા ખાંડ અને યેસ્ત નાખી ૧૫ થી ૨૦ મિનિટ રહેવા દો

    ક્રોસન્ટ (Croissant Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ક્રોસન્ટ (Croissant Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ક્રોસન્ટ (Croissant Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે તેમાં તેલ મીઠું અને મેંદો નાખી બધું મિક્સ કરી લોટ તૈયાર કરો

    ક્રોસન્ટ (Croissant Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે ૧ કલાક સુધી હુંફાળી જગ્યા પર રહેવા દો તેમાં હવા ભરાઈ ને ફૂલી જસે

    ક્રોસન્ટ (Croissant Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તેમાં થી ઍક સરખા ભાગ પડી લો અને ગોળ લુવા તૈયાર કરો

    ક્રોસન્ટ (Croissant Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે તેમાં થી ગોળ રોટલી બધી વની તૈયાર કરી લો અને હવે એક પછી એક રોટલી પર બટર લગાવો અને એકબીજા પર ગોઠવતાં જાવ

    ક્રોસન્ટ (Croissant Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ક્રોસન્ટ (Croissant Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ક્રોસન્ટ (Croissant Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે બધા ને બરાબર ગોઠવી પાછું વની લો

    ક્રોસન્ટ (Croissant Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે આ તૈયાર રોટલા ના ઍક સરખા ત્રિકોણ માં કાપો

    ક્રોસન્ટ (Croissant Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    દરેક ત્રિકોણ માં છેલ્લે કટ આપી ચોકલેટ નો પિસ મૂકી ગોળ વાળી લો હવે તેને ૧૫ ૨૦ મિનીટ રહેવા દો ત્યાર બાદ દૂધ થી બ્રશ કરી લો

    ક્રોસન્ટ (Croissant Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    ક્રોસન્ટ (Croissant Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    એક કડાઈ ને ગરમ કરવા મૂકી એમાં તૈયાર કરેલ રોલ ને ૨૫_૩૦ મિનિટ લો થી મિદીયમ તાપ પર બેક કરો

    ક્રોસન્ટ (Croissant Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    પછી થાય જાય એટલે ઠંડા પડે પછી ડબ્બા માં ભરી લો

    ક્રોસન્ટ (Croissant Recipe In Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
    ક્રોસન્ટ (Croissant Recipe In Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Hema Joshipura
Hema Joshipura @cook_26380252
પર December 24, 2020 09:14

ટિપ્પણીઓ (9)

Arya Paradkar
Arya Paradkar @The_Food_Swings_1103
February 18, 2021 07:40
Lajawab
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Croissant

Similar Recipes

More Recipes

  1. રાજભોગ આઈસ્ક્રીમ
  2. મગ દાળ અને પાલક ની ચાટ
  3. કાચી કેરીનું વઘારિયું
  4. White Pulav
  5. ચોખાની વડી
  1. ક્રિસમસ ટ્રી ઓરિઓ ટ્રફલ
  2. સ્ટ્રોબેરી સન્ડે (Strawberry sundae recipe in Gujarati)
  3. સ્ટ્રોબેરી પેસ્ટ્રી (Strawberry Pastry Recipe In Gujarati)
  4. હોમમેડ શેરડીનો રસ (Homemade Sherdi no Ras recipe in gujarati)
  5. ક્રિસ્મસ શુગર કૂકીઝ (Christmas sugar cookies recipe in Gujarati)
  1. ગ્રીલ વેજ મેયો બર્ગર (Grilled Veg Mayo Burger Recipe In Gujarati
  2. વ્હીટ કૂકીઝ (Wheat Cookies Recipe In Gujarati)
  3. મમરા ના લાડુ
  4. લીંબુનું અથાણું (Lemon Pickle Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14290180
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close