મમરા ના લાડુ

Rima Shah
Rima Shah @rima_03121972

#GA4
#WEEK15
#Jeggery (ગોળ)

મમરા ના લાડુ

2 કમેન્ટ્સ કરેલ છે

#GA4
#WEEK15
#Jeggery (ગોળ)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
  1. 1 નાની વાટકીગોળ
  2. ૪ નાની વાટકીમમરા
  3. ૧ ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    એક તવી ગેસ ઉપર ગરમ કરી તેમાં ઘી અને ગોળ લઈ ધીમી આંચ પર હલાવ્યા કરો.

  2. 2

    ગોળ બરાબર ઓગળી જાય અને તેનો કલર બદલાય જાય ત્યાં સુધી બરાબર હલાવો.

  3. 3

    હવે તેમાં મમરા ઉમેરી બરાબર મિક્સ કરી ગેસ ઉપર થી નીચે ઉતરી સહેજ ઠંડું પડવા દો.

  4. 4

    હાથમાં લેવાય એવું હોય તો લઈ નાના લાડુ બનાવી દો.

  5. 5

    જો તમારે લાડુ ના બનાવા હોય તો તમે એક થાળીમાં ઘી લગાવી પાથરવું અને ચોરસ કાપી ચોસલા પાડી શકો છો.

  6. 6

    ગોળ ખુબ જ ગુણકારી છે. શિયાળામાં ખાવુ ખૂબ જ ફાયદાકારક છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rima Shah
Rima Shah @rima_03121972
પર

Similar Recipes