કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચણાની દાળ ના સમોસા(Chana ni dal na Samosa recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચણાની દાળ ના સમોસા(Chana ni dal na Samosa recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

ચણાની દાળ ના સમોસા(Chana ni dal na Samosa recipe in gujarati)

Payal Mehta
Payal Mehta @Payal1901

#GA4
#Week21
#cookpadindia
#cookpadgujarati

#GA4
#Week21
#cookpadindia
#cookpadgujarati

વધુ વાંચો

ચણાની દાળ ના સમોસા(Chana ni dal na Samosa recipe in gujarati)

Payal Mehta
Payal Mehta @Payal1901

#GA4
#Week21
#cookpadindia
#cookpadgujarati

#GA4
#Week21
#cookpadindia
#cookpadgujarati

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • સ્ટફીંગ માટે :
  • 1 કપચણાની દાળ
  • 4 નંગછીણેલો કાંદો
  • 4 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  • 1 કપએકદમ ઝીણો સમારેલો ફુદીનો
  • 1/2 કપઝીણી સમારેલી કોથમીર
  • 2 ચમચીતેલ
  • 1/4 ચમચીહિંગ
  • 3 ચમચીસફેદ તલ
  • 3 ચમચીટોપરાનું છીણ
  • 1 ચમચીહળદર
  • 1 ચમચીલાલ મરચું
  • 2 ચમચીગરમ મસાલો
  • 2 ચમચીમીઠું
  • 5-6 ચમચીદળેલી ખાંડ
  • 1 ચમચીલીંબુ નો રસ
  • સમોસા ના પડ માટે:
  • 2 કપઘઉંનો લોટ
  • 4 ચમચીતેલ
  • મીઠું અને પાણી જરૂરિયાત મુજબ
  • તળવા માટે તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચણાની દાળને પાંચ થી છ કલાક પાણીમાં પલાળી રાખો હવે કાંદાને છીણી લો અને તેને દબાવીને તેનો રસ નીતારી લો. કાંદાના રસને અને હળદર ચણાની દાળ માં નાખીને દાળને વરાળથી બાફી લો.

    ચણાની દાળ ના સમોસા(Chana ni dal na Samosa recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક પેનમાં થોડું તેલ લઈને તેમાં હિંગ, તલ અને આદુ મરચાની પેસ્ટ નાખીને કાંદાનુ છીણ નાંખવું. કાંદાનુ વધારાનું પાણી બળી જાય ત્યાં સુધી તેને સાંતળવો. બ્રાઉન કલરનું થાય એટલે તેમાં થોડું લાલ મરચું, ગરમ મસાલો, અને ટોપરાનું છીણ નાખીને ગેસ બંધ કરવો. ત્યારબાદ એ ઠરે એટલે તેમાં મીઠું, દળેલી ખાંડ, લીંબુ, કોથમીર અને ફૂદીનો નાખીને તેને મિક્સ કરો. સમોસાનું સ્ટફિંગ રેડી છે.

    ચણાની દાળ ના સમોસા(Chana ni dal na Samosa recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ચણાની દાળ ના સમોસા(Chana ni dal na Samosa recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ચણાની દાળ ના સમોસા(Chana ni dal na Samosa recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ઘઉં નો ઝીણો લોટ લઈને તેમાં મીઠું,તેલ અને પાણીથી એકદમ સુવાળો લોટ બાંધો. આ લોટ ને પંદરથી વીસ મિનિટ માટે ઢાંકીને રહેવા દેવો.

  4. 4

    હવે તેમાંથી નાના નાના લૂઆ કરીને નાની રોટલી વણવી. એક રોટલી ની ઉપર બીજી રોટલી મૂકી ને તેને વણીને તવી પર કાચી-પાકી શેકી લેવી. અને ગરમ હોય ત્યારે જ તે રોટલી ને બંને પડ છુટા પાડી દેવા. આ રીતના બધી જ રોટલી બનાવીને તેના પડ છૂટા પાડીને એકની ઉપર એક રોટલી મૂકીને તેને ઢાંકીને રાખો.

    ચણાની દાળ ના સમોસા(Chana ni dal na Samosa recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    આ રોટલી માંથી ફોટા માં બતાવ્યા પ્રમાણે સમોસા પટ્ટી કાપી ને તેને સમોસાનો શેપ આપી ને તેમાં ચણાની દાળનું સ્ટફિંગ ભરો.

    ચણાની દાળ ના સમોસા(Chana ni dal na Samosa recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ચણાની દાળ ના સમોસા(Chana ni dal na Samosa recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ચણાની દાળ ના સમોસા(Chana ni dal na Samosa recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    આ રીતે બધા સમોસા રેડી કરી ને તેને ગરમ તેલમાં મધ્યમ તાપે તળી લો આપણા ચણાની દાળના સમોસા રેડી છે તેને ટોમેટો સોસ અને કોથમીર ની ચટણી સાથે સર્વ કરો.

    ચણાની દાળ ના સમોસા(Chana ni dal na Samosa recipe in gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ચણાની દાળ ના સમોસા(Chana ni dal na Samosa recipe in gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ચણાની દાળ ના સમોસા(Chana ni dal na Samosa recipe in gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ચણાની દાળ ના સમોસા(Chana ni dal na Samosa recipe in gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Payal Mehta
Payal Mehta @Payal1901
પર February 01, 2021 12:14

ટિપ્પણીઓ (15)

Nasim Panjwani
Nasim Panjwani @cook_27816077
February 06, 2021 07:02
Super 👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Top Search in

  1. 2nd for ચણા દાલ

Keywords

ચણા દાળ સમોસા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ઢેકરાં (Dhekra recipe in Gujarati)
  2. લીલી તુવેરનાં ઢેકરા ચટપટી ટામેટાં-લસણની ચટણી સાથે.(Dhekra Recipe in Gujarati)
  3. વેજ ફણગાવેલા કઠોળ વીથ બેબી કોર્ન સલાડ (Veg Sprouted Kathol Baby Corn Salad Recipe In Gujarati)
  4. ઢેકરા (Dhekra Recipe In Gujarati)
  5. પનીર કોર્ન ચીઝ સમોસા (Paneer Corn Cheese Samosa Recipe in Gujarati)
  1. કુણા થેપલા (Thepla Recipe in Gujarati)
  2. લીલી હળદર નું શાક (Green Haldar Shak Recipe in Gujarati)
  3. મેક્સિકન રાઈસ (Mexican Rice Recipe in Gujarati)
  4. મેક્સિકન ટાકોઝ (Mexican Tacos Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14293062
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close