રાંધવાની સૂચનાઓ
- 1
બધી સામગ્રી તૈયાર કરો ત્યારબાદ ચોખાને ત્રણ વખત પાણીથી ધોઈ નાખો પછી કૂકરમાં ઘી ગરમ થવા દ્યો
- 2
ઘી ગરમ થયા બાદ તેમાં તજ લવિંગ નાખો તજ લવિંગ તતડી ગયા બાદ તેમાં એક વાત કા સાથે ચોખામાં બે ગણું પાણી ઉમેરો પછી તેમાં ગોળ ઉમેરો
- 3
કૂકરને ઢાંકણું ઢાંકી અને થોડી કુકરમાં હવા ભરાઈ ગયા બાદ ધીમા તાપે 20 મિનિટ સુધી ચડવા દો
- 4
હવે વડીલો અને નાના ભૂલકાઓને મનગમતી વસ્તુ એટલે કે ગોળ વાળા મીઠા ભાત તૈયાર છે તમે શર્વ કરી શકો છો ફ્રેન્ડઝ તમે જરૂરથી બનાવજો સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14309683













ટિપ્પણીઓ