રાબ (Raab recipe in Gujarati)

Kashmira Bhuva @Kashmira_26
રાબ (Raab recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલીમાં ગોળ ઉમેરીને પાણી ગરમ મૂકો. ગોળ ઓગળે એટલે બરાબર હલાવી,ઉકાળી લો. ગેસની ફ્લેમ બંધ કરી દો.
- 2
હવે એક કડાઈમાં બે ચમચી ઘી મૂકી, તેમાં તજ-લવિંગ ઉમેરો. ઘીમાં તળાઈ એટલે અજમો ઉમેરી, શેકી લો.
- 3
ત્યારબાદ તેમાં બે ચમચી લોટ ઉમેરી, લોટને ધીમા તાપે શેકો.લોટ શેકાઈ ને લાઈટ ગોલ્ડન બ્રાઉન થાય એટલે તેમાં અગાઉથી બનાવેલું ગોળ નું ગરમ પાણી ઉમેરો, ઉકળે એટલે તેમાં સૂંઠ પાઉડર ઉમેરો અને એક-બે મિનિટ ઉકાળો.
- 4
તૈયાર થયેલ રાબ ને સર્વિંગ બાઉલમાં કાઢી, બદામની કતરણથી સજાવી, ગરમાગરમ સર્વ કરો.તો તૈયાર છે રાબ, જે ગુજરાતીઓના ઘરે શિયાળામાં અચૂક બને છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રાબ(Raab Recipe in Gujarati)
#GA4#WEEK15Jaggeryરાબશિયાળા માં શરદી થી રક્ષણ આપનાર અને ઇમ્યુનીટી વધારનાર બાજરા નો લોટ અને ગોળ ની રાબ Bhavika Suchak -
રાબ (Raab Recipe In Gujarati)
#CB6Week 6શિયાળામાં ગરમા ગરમ રાબ ખૂબ જ લાભદાયી નીવડે છે. શરદી, ઉધરસ, કફ ને મટાડવા માટે રાબ એ સારો ઘરગથ્થુ ઉપચાર છે. Hetal Siddhpura -
રાબ (Raab Recipe In Gujarati)
#CB6 રાબ એ શિયાળામાં લેવાતું પરંપરાગત ઔષધીય ગરમ પીણું/ખોરાક છે.જે સવારમાં જ પીવાથી હેલ્થને ઘણા ફાયદા થાય છે.સામાન્ય શરદી-ઉધરસમાં જલ્ધી ફાયદો કરે છે.બીમાર વ્યક્તિ ને આપવાથી તેઓને પચવામાં તથા શક્તિ વધૅક છે.રમતવીરો, કસરતબાજો ને પણ લઈ શકાય. તેવો ખોરાક છે.વડી ફટાફટ બની જાય છે. Smitaben R dave -
બાજરા ની મસાલા રાબ(Bajra ni masala raab recipe in Gujarati)
#MW1#cookpadgujrati#cookpadindiaશિયાળો એટલે રાબ,શીરો,અડદિયા, વસાણાં,ખાવા ના દિવસો.મોટા ભાગે લોકો રાબ ઘઉં ના લોટ ની બનાવતા હોય છે.આજે હું બાજરાની મસાલા રાબ ની રેસીપી મૂકું છું જે ગ્લુટેન ફ્રી અને ખૂબ જ ગુણકારી છે. સૂંઠ,અજમો, ઘી,ગોળ થી બનતી આ રાબ ખૂબ જ તાકાત આપનાર છે. ડિલિવરી દરમિયાન પણ આ રાબ આપવા માં આવે છે. નાના બાળકો ને કે મોટા લોકો ને શરદી હોય તો આના થી રાહત મળે છે. Bansi Chotaliya Chavda -
રાબ(Raab Recipe in Gujarati)
#WM1શિયાળામાં આ બાજરીના લોટની રાબ ગરમ- ગરમ પીવાથી શરદી મટી જાય છે. Ekta kumbhani -
ગોળ ની રાબ (Jaggery Raab Recipe In Gujarati)
#GA4#Week15#jaggery#cookpadindia#cookpadgujratiગોળ ની રાબ 😋🥣 શિયાળો આવે એટલે જુદી જુદી જાતના અલગ અલગ રીતે વસાણા (પાક )બનાવતા હોય છે.આજે મેં રાબ બનાવી છે, જેની રેસીપી તમારી સાથે શેર કરું છું,😋🥣 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
બાજરાની રાબ(Bajra Raab Recipe In Gujarati)
#GA4#week24#bajriબાજરા ની રાબ શિયાળામાં પીવાતી વાનગી... જે બાજરા માં રહેલ ગુણ ને લીધે ખૂબ જ પૌષ્ટિક હોયછે... KALPA -
-
બાજરા ગુંદરની રાબ (Bajra Gundar raab recipe in Gujarati)
#GA4#week24#bajra બાજરા ના લોટ માંથી બનાવવામાં આવતી બાજરા ગુંદર ની રાબ શિયાળામાં શરીર માટે ખૂબ જ ગુણકારી હોય છે. શરદી ઉધરસ થાય ત્યારે આ રાબ પીવાની સલાહ આપણા વડીલો આપતા હોય છે. આ રાબ બનાવવા માટે બાજરા ઉપરાંત ગુંદર, ગોળ અને બીજા દેશી ઓસડીયા નો ઉપયોગ પણ કરવામાં આવે છે. નાના બાળકો માટે પણ શિયાળામાં આ રાબ ઘણી ફાયદાકારક બને છે. Asmita Rupani -
"ગુંદરની રાબ(Gundar raab Recipe in Gujarati)
#GA4#week15#Gaggery 'શિયાળો અને રાબ' પરફેક્ટ કોમ્બીનેશન. એ વળી ગોળની જ.ઘણા ઘરોમાં તો શિયાળામાં નિયમિત રાબ બનાવવાનો નિયમ હોય છે ઘણા પ્રકારની બનાવી શકાય છે.ઘઉના લોટની સાદી, વસાણાયુક્ત, ફક્ત સૂંઠની,ગુંદરની,વગેરે વગેરે....હું આજ આપના માટે 'ગુંદરની રાબ'ની રેશિપી લાવી છું ગુંદર એ સાંધા અને કમરના દુખાવામાં તથા હાડકાંની મજબૂતી તેમજશરદી-ઉધરસમાં તેમજ હાલની કોરોનાની પરિસ્થિતિમાં હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે.ખાસ કરીને બહેનો માટે. Smitaben R dave -
ઘઉં ના લોટ ની રાબ (Wheat Flour Raab Recipe In Gujarati)
શિયાળા માં ગુંદર ની રાબ પીવાથી કમર નો દુખાવામાં રાહત થાય છે ને સુઠ ને ગંઠોડા નો પાઉડર હોવાથી શરદી માં પણ રાહત મળે છે. #CB6 Mittu Dave -
રાબ (Raab Recipe In Gujarati)
#CB6#Week6છપ્પનભોગ રેસીપી ચેલેન્જશિયાળામાં તંદુરસ્તી જાળવવા માટે ઠંડીથી બચવા માટે હેલ્ધી રાબ નો ઉપયોગ કરવામાં આવે છે બાજરીના લોટની હેલ્ધી મનભાવન Ramaben Joshi -
બાજરી ની રાબ (Bajri Raab Recipe in Gujarati)
# MW1 બાજરી નીરાબ હિમોગ્લોબીન માટે ખૂબ સારી છે અજમાં તજ લવિંગ સુઠ હળદર ઠંડી સામે રક્ષણ આપે છે Nikita Karia -
રાબ(Raab Recipe in Gujarati)
#GA4#Week15#Jageeryઆ રાબ પીવાથી કમર ના દુખાવા ખુબજ રાહત થઈ છે અને શક્તિ વર્ધક છે . Daksha pala -
બાજરી ની રાબ (Millet Flour Raab Recipe In Gujarati)
#week2 બાજરી ની રાબ એક હેલ્થ ડ્રીંક છે જેમાં બોવ બધા ગુણો રહેલા છે શિયાળાની ઠંડીમાં આ રાબ પીવાની મજા પડે છે અને જ્યારે શરદી, ઉધરસ થઈ હોય ત્યારે આ રાબ નું સેવન કરવામાં આવે તો તેમાં પણ રાહત મળે 6 Hemanshi sojitra -
પૌષ્ટિક રાબ (Nutritious Raab Recipe In Gujarati)
#CB6શિયાળામાં આ રાબ પીવાથી ઠંડી ઉડે છે. શરદી હોય ત્યારે ધીમાં શેકવા ને બદલે કોરો લોટ જ શેકીને લેવાથી શરદી અને કફમાં રાહત મળે છે. તજ, લવિંગ મરી સુંઠ ગંઠોડા પાઉડર એડ કરી મસાલા વાળી રાબ પણ બનાવી શકાય છે છે. તાવ કે શરદી પછી જીભનો સ્વાદ જતો રહ્યો હોય તો મગના પાપડ આ રાબ સાથે લેવાથી ફાયદો થાય છે. Jigna Vaghela -
રાબ(Raab Recipe in Gujarati)
#MW1શિયાળામાં ખાસ પીવાતું આ વસાણું છે શિયાળામાં ખાસ શરદી ઉધરસ નું પ્રમાણ વધતું હોય છે તો શરદી વર્ધક આ રાબ છે ડીલેવરી પછી પણ મહિલાઓ માટે આ રાબ ખૂબ જ ગુણકારી છે અને આ રાબ શરીરની ઇમ્યુનિટી પણ વધારે છે અને શરીરમાં ગરમાવો પણ લાવે છે તેથી આ રાબ ખૂબ જ ફાયદાકારક છે Ankita Solanki -
રાબ
આ રાબ ખૂબ જ પોષ્ટિક છે શરદી ઉધરસ માં રાબ થી રાહત મળે છે બાજરા ના લોટ નો ઉપયોગ પણ ઘઉં ના લોટ ની જગ્યાએ કરી શકાય... Gayatri joshi -
બાજરા ની રાબ (Bajra Raab recipe in Gujarati)
#Millet બાજરા ની રાબ શરીરની અંદર ઉર્જાનો સંચાર કરે.આ સીઝન માં શરદી અને ખાંસી બાળકો ને જલ્દી થય જાય છે. આ રાબ થી ઇન્સ્ટન્ટ શરદી અને ખાંસી માં રાહત મળે છે. નાના મોટાં સહુ માટે આ રાબ બહુ ગુણકારી છે. Mitu Makwana (Falguni) -
-
સૂંઠ ગંઠોડા ની રાબ (Sunth Ganthoda Raab Recipe In Gujarati)
#CB6બેવડી સીઝનમાં ઘેર ઘેર માંદગીના ખાટલા જોવા મળે છે. સીઝન બદલાય ત્યારે ઘણા લોકોને શરદી, ઉધરસ અને વાઈરલ ઈન્ફેક્શન થઈ જાય છે. આવામાં જો તમે સૂંઠ ગંઠોડાની રાબ પીશો તો તરત રાહત મળશે. આટલું જ નહિ, સંધિ ઋતુમાં રાબ પીવાથી રોગ થતા અટકાવી શકાય છે,, Juliben Dave -
રાબ (Raab Recipe in Gujarati)
શિયાળા ની સવાર ને ગરમ ગરમ રાબ કેવી મજા પડી જાય. રાબ ઘણા બધા પ્રકારે બનતી હોય છે આ રાબ ગુંદ અને બાજરા ના લોટ ની બનેલી છે શરદી ઉધરસમાં બહુ ફાયદો કરે છે .#MW1 Bhavini Kotak -
બાજરા ની રાબ (Bajra Raab Recipe In Gujarati)
#GA4#Week24મે હમણાં હમણાં આ રાબ બોવ પિધી છે.કારણ મારી થોડા ટાઈમ પેલા જ ડિલિવરી થય છે.અને બધી જ લેડીસ ને ખબર હસે ડિલિવરી ટાઈમ રાબ ખૂબ જ પીવી જરૂરી છે. તો ચાલો રેસિપી જાણી લઈએ.Harsha tanna
-
ગુંદર ની રાબ(Gundar ni raab recipe in Gujarati)
#MW1.#રાબ#પોસ્ટ 4રેસીપી નંબર ૧૨૨શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. અને શિયાળામાં શક્તિવર્ધક વસ્તુ ખાવાથી ,આખા વરસની શક્તિ મળી જાય ,અને આ રાબ ગુદર, અને વસાણા ,યુક્ત હોવાથી શરીરમાં ખૂબ જ શક્તિ પ્રદાન થાય છે. Jyoti Shah -
બાજરી ના લોટ ની રાબ (Bajri Flour Raab Recipe In Gujarati)
શરદી... કફ & ગળા મા ખીચ... ખીચ હોય ત્યારે બાજરીના લોટની રાબ ખુબ રાહત આપે છેBLACK MILLET FLOUR Raab Ketki Dave -
બાજરી ના લોટ ની રાબ (Millet Raab Recipe In Gujarati)
#MBR5#Week5#વસાણાં#traditional#cookpadindia#cookpadgujaratiઆપણી પૂર્વજો ની પેઢીઓ થી ચાલ્યા આવતા દાદી માં ના નુસખા માં નો એક ઘરગથથુ નુસખો એટલે બાજરી ની રાબ .સામાન્ય શરદી ઉધરસ માં સૌથી પહેલા સૂંઠ અને અજમાં વાળી રાબ બનાવી ને પીવામાં આવે .એ સિવાય રાબ શિયાળા ની ઠંડી માં શરીર ને ગરમાવો આપે છે .રાબ ઘઉં અને બાજરી ના લોટ માં થી બને છે .મે આજે મારા સાસુમા ની રીત થી રાબ બનાવી છે . ચાલો જોઈએ. Keshma Raichura -
-
રાબ(Raab Recipe in Gujarati)
#GA4#WEEK15શિયાળા ની ઋતુ માં બાજરા ની રાબ હેલ્થ માટે બહુ જ સારી છે ઝડપ થી બની જતી અને ઠંડી માં ગરમાવો આપે છે. Vrunda Shashi Mavadiya -
સુંઠ અને ગંઠોડા ની રાબ (Sunth Ganthoda Raab Recipe In Gujarati)
#CB6આ રાબ શિયાળા માં બૂસ્ટર નું કામ કરે છે. ગરમી આપે છે. શરદી માં રાહત આપે છે. Dhara Jani -
હેલ્ધી ટેસ્ટી બાજરા ની રાબ (Bajra Raab Recipe in Gujarati)
#GA4#Week24બાજરા માં મેગ્નેશિયમ છે એટલે એ હાર્ટ માટે હેલ્ધી ડાયટ છે,( ૨) પોટેશિયમ છે એટલે એ બ્લડ પતલુ કરે છે, એટલે બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે છે'. (૩) ફાયબર છે જે કોલેસ્ટ્રોલ ઓછું કરવામાં મદદરૂપ થાય છે, આજના Covid સમયમાં આ બાજરા ની રાબ પીવાથી શરીરની કમજોરી દૂર થાય છે. Mayuri Doshi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14309513
ટિપ્પણીઓ (14)