મીઠા ભાત(Sweet rice Recipe in Gujarati)

Reena Jassni
Reena Jassni @cook_23790630

#GA4 #Week 15

શેર કરો

ઘટકો

25થી 30 મિનિટ
ત્રણ વ્યક્તિ
  1. ૧ નાની વાટકીચોખા
  2. ૨ ચમચીઘી
  3. 3-4 નંગતજ લવિંગ
  4. 2ચમચા ગોળ
  5. પાણી જોઈતા પ્રમાણમાં હવારે નથી

રાંધવાની સૂચનાઓ

25થી 30 મિનિટ
  1. 1

    બધી સામગ્રી તૈયાર કરો ત્યારબાદ ચોખાને ત્રણ વખત પાણીથી ધોઈ નાખો પછી કૂકરમાં ઘી ગરમ થવા દ્યો

  2. 2

    ઘી ગરમ થયા બાદ તેમાં તજ લવિંગ નાખો તજ લવિંગ તતડી ગયા બાદ તેમાં એક વાત કા સાથે ચોખામાં બે ગણું પાણી ઉમેરો પછી તેમાં ગોળ ઉમેરો

  3. 3

    કૂકરને ઢાંકણું ઢાંકી અને થોડી કુકરમાં હવા ભરાઈ ગયા બાદ ધીમા તાપે 20 મિનિટ સુધી ચડવા દો

  4. 4

    હવે વડીલો અને નાના ભૂલકાઓને મનગમતી વસ્તુ એટલે કે ગોળ વાળા મીઠા ભાત તૈયાર છે તમે શર્વ કરી શકો છો ફ્રેન્ડઝ તમે જરૂરથી બનાવજો સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે ‌

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Reena Jassni
Reena Jassni @cook_23790630
પર

Similar Recipes