અડદિયો (adadiya recipe in Gujarati)

Thakker Aarti @cook_19906780
અડદિયો (adadiya recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણ માં અડદ ના લોટ માં ઘી અને દૂધ નો દ્રાબો દહીં દસ મિનિટ સુધી રહેવા દો, ત્યાર બાદ ઘઉં ચાળવા ની ચારની થી ચાળી લેવું.
- 2
એક પેન માં ઘી મૂકી તેમાં લોટ શેકો.૫ મિનિટ સુધી શેક્યા પછી તેમાં મોળો માવો સાથે શેકવો જેથી માવો કાચો ન રહે. ગૂંદ સાથે નાખો જેથી તે ફૂલી જશે.
- 3
બધું બ્રાઉન રંગ નું થાય એટલે તેમાં સૂંઠ, મરી, ગંઠોડા, જાયફળ પાઉડર મિક્સ કરો. ગેસ બંધ કરી દો ત્યાર બાદ બે મિનિટ પછી તેમાં ગોળ નાખી મિક્સ કરો પસંદ મુજબ ગોળ આકાર આપો અથવા થાળી માં પાથરી લો ઉપર થી કાજુ બદામ થી સજાવો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14310129








ટિપ્પણીઓ (11)