મમરા ના લાડુ(Mamra ladoo Recipe in Gujarati)

Riya Rudwani
Riya Rudwani @cook_26388822

મમરા ના લાડુ(Mamra ladoo Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
૬ નંગ
  1. 2 ચમચીતેલ
  2. ૫૦ ગ્રામ ગોળ
  3. ૧૦૦ ગ્રામ મુમરા

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    આપેલ સામગ્રી લો

  2. 2

    એક પેનમાં તેલ ગરમ કરો અને તેમાં ગુડ ઉમેરો અને જ્યાં સુધી ગુડ ઓગળી ન જાય ત્યાં સુધી રાંધો.

  3. 3

    ત્યારબાદ તેમાં મુમરા ઉમેરો અને તેને મિક્સ કરો

  4. 4

    અને ત્યારબાદ તેમાંથી લાડુ બનાવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Riya Rudwani
Riya Rudwani @cook_26388822
પર

Similar Recipes