ચોકલેટ (Chocolate Recipe in Gujarati)

mrunali thaker vayeda @pranali
#GA4
#week15
#strawbarry
પહેલેથી ફળ અને ચોકલેટ નું કોમબીનેશન બધાનુ ફેવરીટ રહ્યું છે. એવું જ એક કોમબીનેશન ચોકલેટ કવઁડ સટો્બેરીની સરળ રેસીપી મે અહીં શેર કરી છે.
ચોકલેટ (Chocolate Recipe in Gujarati)
#GA4
#week15
#strawbarry
પહેલેથી ફળ અને ચોકલેટ નું કોમબીનેશન બધાનુ ફેવરીટ રહ્યું છે. એવું જ એક કોમબીનેશન ચોકલેટ કવઁડ સટો્બેરીની સરળ રેસીપી મે અહીં શેર કરી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ચોકલેટ ને ડબલ બોઇલીંગ મેથડ થી મેલટ કરવા મૂકો.
- 2
ચોકલેટ મેલટ થાય ત્યાં સુધી સટો્બેરી મા ટૂથપીક ભરાવી લો.
- 3
હવે મેલટેડ ચોકલેટ મા ટૂથપીક પકડી ને સટો્બેરીને ચોકલેટ બધી બાજુ કોટ થાય તે રીતે બોળવી.
- 4
સીલવર ફોઇલ કે કોથળી ઉપર બોળેલી સટો્બેરી રાખવીં
- 5
૧૦ મીનીટ સેટ થવા દેવું. ટૂથપીક નીકળી લેવી.
- 6
ચોકલેટ કવઁડ સટો્બેરી રેડી છે. ગમે ત્યારે ખાઈ શકાય છે.૨ દિવસ ફી્ઝ મા સ્ટોર કરી શકાય.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14310344













ટિપ્પણીઓ (2)