રાંધવાની સૂચનાઓ
- 1
1 વાટકી લોટ હોય તો સામે 1 વાટકી ગોળ નું માપ લઇ ને 3 વાટકી પાણી માં ગોળ નાખી ગરમ કરો. લોયા માં ઘી ગરમ કરો
- 2
તેમાં 1 વાટકી લોટ નાખી ને સેકો
- 3
ધીમે ધીમે બ્રાઉન કલર આવે ત્યાં સુધી સેકો હવે ગોલ્ડન બ્રાઉન કલર થઇ એટલે તેમાં ગોળ વાળું પાણી નાખો
- 4
હવે તેને હલાવો અને પાણી બળી જાય અને ઘી છૂટી જાય ત્યાં સુધી રાખો. તો ફ્રેન્ડ્સ તૈયાર છે ગોળ વાળો શિરો ગરમા ગરમ સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
શિરો (Shiro Recipe in Gujarati)
#Week15#GA4#Rajgaraમે ગોલ્ડન એપરન માટે બનાવ્યો છે રાજગરાનો શીરો આશા રાખું છું આપને પણ ગમશે. H S Panchal -
શિરો(Shiro Recipe in Gujarati)
#GA4#Week15તમે સૌ ગોળ નાં ફાયદા તો જાણો જ છો ખાંડ કરતા ગોળ શરીર માટે ફાયદાકારક છે આજે હુ તમારી સમક્ષ ગોળ નો શિરો લઇ ને આવી છુ Hemali Rindani -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
શીરો (Shiro Recipe In Gujarati)
#GA4#WEEK15અહીયાં મેં ગોળ & ઘઉં નો સીરૌ બન્વ્યો છે.જે નાના બાળકો માટે પૌસ્ટિક કેવામા આવે છે.. Twinkle Bhalala -
-
-
-
-
-
-
-
-
રાગીનો શિરો (ragi shiro recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ13#વીકમિલ2 રાગી નો શિરો નાના બાળકો માટે ખુબજ હેલ્થી છે. રાગી માં ભરપૂર માત્રા માં કેલ્શ્યિમ રહેલું છે. જે ઘઉં કરતા 300 ગણું વધારે છે. Nilam Chotaliya -
-
ઘઉં નો શીરો (Wheat Flour Shiro Recipe In Gujarati)
#GA4#Week15#Jaggeryશિયાળા ની સવાર માં ગરમ ગરમ શીરો અને સાથે ખીચિયા પાપડ મજા પાડી જાય. Shruti Hinsu Chaniyara -
રાજગરા નો શીરો( Rajgira Shiro recipe in Gujarati
#GA4#week15#રાજગરોઆ શીરો ઉપવાસ ખાઈ શકાય છે. અને એકદમ જલ્દી તૈયાર થઈ જાય છે. Reshma Tailor -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14310314
ટિપ્પણીઓ