વેજીટેબલ સૂપ (Vegetable Soup Recipe In Gujarati)

Komal Batavia @cook_22279443
વેજીટેબલ સૂપ (Vegetable Soup Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
લીલા વટાણા, કોબી,કેપ્સીકમ,લીલી ડુંગળી,લીલુ લસણ,ટામેટાં,ફ્લાવર,ગાજર આ બધા જ મિક્સ વેજીટેબલ ને બે પાણીએ ધોઈ અને નાના-નાના પીસ કરી ને સમારી લેવા.
- 2
હવે એક પેનમાં બે ચમચી તેલ ઉમેરી ગેસ ઉપર ગરમ કરવું ચપટી હિંગ નાખી અને ડુંગળી અને લસણ ને સાંતાળી લેવા ત્યારબાદ ધીમે ધીમે બધા જ વેજિટેબલ્સને એડ કરી અને સાંતળી લેવા.
- 3
હવે વેજિટેબલ્સ માં બે ગ્લાસ પાણી ઉમેરી ને દસ મિનિટ ચડવા દેવું ત્યારબાદ એક વાટકીમાં કોર્નફલોર ઉમેરી અને પાણીથી ઘટ બનાવી ને સૂપ મા એડ કરી દેવું.
- 4
હવે ફરી પાછું પાંચ દસ મિનિટ ઊકળવા દેવું સૂપ એકદમ ઘટ બની જશે એકદમ હોટેલ જેવું જ ઘરે બની જાય છે એક બાઉલમાં લઈ ગરમ ગરમ બધાને પીરસવું તૈયાર છે આપણું વેજીટેબલ સૂપ.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14326546











ટિપ્પણીઓ