જુવાર ના મુઠીયા(Jowar Muthiya Recipe in Gujarati)

Hema Paresh Mehta ( Hemangini ) @cook_26265411
જુવાર ના મુઠીયા(Jowar Muthiya Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બાજરી, ચણાનો અને ઘઉં નો લોટ લાઇ બરાબર હલાવી લો. તેમાં હવે મોહેન માટે તેલ નાખો.
- 2
દૂધી લઈને તેને છીણી લો.નીચે દર્શવેલા મસાલા તેમાં નાખી લો.
- 3
હવે દૂધી માં મસાલા નાખ્યા પછી બરાબર હલાવી દો. હવે તેને લોટ ના મિશ્રણ માં નાખી દો.
- 4
એક તાવડી માં પાણી,કોઠલો મૂકી તેના પર જારી મૂકો. પાણી બરાબર ઉકળે પછી જારી માં મુઠીયા વળી ને મૂકી દો.
- 5
1/2 કલાક તેને બાફવા દો. ગેસ બંધ કર્યાં પછી 1/2 કલાક માટે તેને સિજવા દો. તેમાં કાપા પાડી દો.
- 6
એક તાવડી માં તેલ,રાઉ અને હિંગ લઈ મુઠીયા ને વગારી લો.
- 7
પછી તેને સજાવી લો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14341657




















ટિપ્પણીઓ