ખજૂર તલના લાડુ (Khajoor Til Ladoo Recipe In Gujarati)

anil sarvaiya @cook_25767259
ખજૂર તલના લાડુ (Khajoor Til Ladoo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ખજૂરમાં ઠળિયા કાઢીને ખજૂર ને એકદમ ચોખ્ખી કરી લ્યો
- 2
ત્યારબાદ સફેદ તો લઈ અને તેને મિક્સરમાં ક્રશ કરી લો અને સીંગદાણા ની પણ મિક્સરમાં ક્રશ કરી લો
- 3
ત્યારબાદ ખજૂરમાં સીંગનો ભૂકો તલનો ભૂકો અને ગોળની ખમણીને ઉમેરી દો અને તેમાં ટોપરા નો ભૂકો પણ ઉમેરી દો અને ઘીને ગરમ કરી ને રેડી અને બધું ભેગું કરી અને ગોળના લાડુ વાળી લો અને તે લાડુને સફેદ ટોપરાના છીણમાં ગોળ ખાવા માં એકદમ મસ્ત અને શિયાળામાં પણ ગુણકારી એવો ખજૂર અને તલના લાડુ મસ્ત લાગે છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14346605







ટિપ્પણીઓ