વેજ બિરયાની (Veg.Biryani Recipe In Gujarati)

Ekta kumbhani
Ekta kumbhani @cook_25998522

વેજ બિરયાની (Veg.Biryani Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ લોકો માટે
  1. ૧ વાટકીબાસમતી ચોખા
  2. ૨ નંગટામેટાં
  3. ૨ નંગડુંગળી
  4. ૧ વાટકીવટાણા
  5. જરૂર મુજબસમારેલા ધાણા
  6. ૧ નંગમરચું
  7. ૧ નંગગાજર
  8. ૧ ચમચીલીંબુનો રસ
  9. ૧ ચમચીહળદર
  10. જરૂર મુજબવઘાર માટે તેલ
  11. ૧ ચમચીજીરૂ
  12. ચમચીહિંગ
  13. જરૂર મુજબ મીઠું

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ ભાત ને પાણીથી સાફ કરી દસ મિનિટ પલાળી રાખો

  2. 2

    એક કડાઈમાં તેલ ગરમ કરી તેમા જીરું, હિંગ અને તમાલપત્ર નાંખી ડુંગળીને સાંતળો. ત્યારબાદ તેમાં ટામેટા. વટાણા અને ગાજર નાખીને હલાવો પાંચ મિનિટ સુધી સાંતળો.

  3. 3

    હવે તેમાં ભાત નાખી અને પરનું ઢાંકણ બંધ કરી અને બેથી ત્રણ વહીસલ વગાડો.

  4. 4

    તૈયાર છે આપણી વેજ બિરયાની

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ekta kumbhani
Ekta kumbhani @cook_25998522
પર

Similar Recipes