પાલક નું સૂપ (Spinach Soup Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક ડિશ માં પાલક,ગાજર, ટામેટા,વટાણા, ફુદીનો,મરચું,લસણ બધું સાથે લઈ ધોઈ લેવું
- 2
ત્યાર બાદ એક લોયા માં પાલક,ગાજર, ટામેટા,વટાણા લઈ તેને ઉકાળવું
- 3
એક જાર માં પાલક,ફુદીનો ને ટામેટા લઈ તેને પીસી લેવું
- 4
ત્યાર બાદ તેમાં જીરું પાઉડર,ચાટ મસાલો,મેગી મસાલો નાખી ઉકાળો
- 5
ત્યાર બાદ તેમાં લસણ,ગાજર,વટાણા,કેપ્સીકમ નાખી ઉકાળો અને તેમાં વઘાર કરી ઉપર બટર નાખી સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14350084










ટિપ્પણીઓ