પેરી પેરી મસાલા (Peri Peri Masala Recipe In Gujarati)

Pravinaben
Pravinaben @cookresipi
Junagadh

#GA4
#WEEK16
સલાડ વીથ પેરી પેરી

પેરી પેરી મસાલા (Peri Peri Masala Recipe In Gujarati)

#GA4
#WEEK16
સલાડ વીથ પેરી પેરી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
1 વ્યક્તિ
  1. 1 ચમચીલાલ મરચું પાઉડર
  2. 1 ચમચીકાશ્મીરી મરચું
  3. 1 ચમચીસુંઠ પાઉડર
  4. સ્વાદ અનુસારમીઠું
  5. 2 નંગલાલ સુકા મરચા
  6. 1 ચમચીલીંબુ ફુલ
  7. 1 ચમચીઓરેગાનો
  8. 1 ચમચીતજ પાઉડર
  9. 1 ચમચીખાંડ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    બધો મસાલો મિક્સરમાં દળી લેવો

  2. 2

    મીઠું ઉમેરી બધુ મિક્સ કરો

  3. 3

    પેરી પેરી મસાલો સલાડ માં ઉમેરવાથી સલાડ ટેસ્ટી લાગે છે

  4. 4

    દહીķ પૂરી પેરી પેરી સાથે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pravinaben
Pravinaben @cookresipi
પર
Junagadh

ટિપ્પણીઓ

Similar Recipes