ચીઝ સેન્ડવીચ (Cheese Sandwich Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટેટા ને બાફવા પછી 1 ટમેટું,1 ડુંગળી,લસણ ને લીલું મરચું બધું મિક્સર જારમાં પિસ્વું
- 2
ત્યારબાદ એક કડાઈ માં થોડું ઘી ઉમેરી ને તૈયાર કરેલ મિશ્રણ નો વઘાર કરવો પછી તે થોડુ સતાડાઈ જઈ પછી તેમાં બટેટા નો માવો ઉમેરી તેમાં ચપટી હિંગ,મરચું, હળદર,મીઠું ને ગરમ મસાલો નાખો ને મિશ્રણ રેડી કરવુંપછી
- 3
બ્રેડ સ્લાઈસ પર લીલી ચટણી લગાવવું ને બીજી સ્લાઇઝ પર મલાઇ લગાવવીપછી
- 4
તૈયાર કરેલ મિશ્રણ ને બ્રેડ સ્લાઈસ પર લગાવવું
- 5
ને પછી તેને ટોસ્ટર માં શેકવી તો તૈયાર 6 સ્વાદિસ્ટ ચીઝ સેન્ડવીચ
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14367031











ટિપ્પણીઓ (3)