ચીઝ આલુ પરાઠા (Cheese Aloo Paratha Recipe In Gujarati)

Brinda Padia @cook_24755663
ચીઝ આલુ પરાઠા (Cheese Aloo Paratha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેહલા એક કડાઈ માં લોટ લો તેમાં બધો મસાલો નાખો
- 2
પછી તેનો લોટ બાંધી લો ને તેને ૧૦ મિનીટ સુધી રહેવા દો
- 3
હવે મસાલો બનાવવા માટે એક કડાઈ માં બાફેલા બટેટા લો ચીઝ ને ખમડી લો
- 4
બટેકા ને મસળી ને તેમાં મસાલો નાખો ને મિકસ કરી લો
- 5
હવે લોટ માંથી પરોઠું વની લો તેમાં મસાલો નાખી ને ઉપર ચીઝ પાથરી ને વની લો
- 6
તેને લોઢી ગરમ કરી ને તેમાં પરોઠુ સેકી લો
- 7
તો ત્યાર છે નાના બાળકો ને ભાવતા ચીઝ અલૂ પરાઠા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-

ચીઝ આલુ પરાઠા (Cheese Aloo paratha recipe in gujarati)
બાળકોને સાદા આલુ પરોઠા કરતા ચીઝ વાળા આલુ પરોઠા બહુ જ ભાવે છે. અહીં ને ચીઝ નો યુઝ કરીને આલુ પરોઠા બનાવ્યા છે. ખૂબ જ ટેસ્ટી અને યમ્મી લાગે છે. સવારના બ્રેકફાસ્ટમાં પણ ચા સાથે આલુ પરોઠા ખાવાની મજા આવે છે.#trend2#આલુ પરાઠા#week2 Parul Patel
-

ચીઝ ગાર્લિક આલુ પરાઠા (Cheese Garlic Aloo Paratha Recipe In Gujarati)
#AM4આલુ પરાઠા એક એવી વાનગી છે જે નાના-મોટા સૌને ભાવે. આલુ પરાઠા સવારના નાસ્તામાં કે રાત્રે ડિનરમાં પણ લઈ શકાય. બાળકોને લંચબોક્સમાં પણ આપી શકાય. તું આજે અહીં ચીઝ ગાર્લિક આલુ પરાઠા બનાવું છું. Nita Prajesh Suthar
-

ટામેટા ના પરાઠા(Tomato paratha Recipe in Gujarati)
#GA4#week7ટામેટા ના પરાઠા એ બહુ સ્વાદ માં સરસ લાગે છે. સવારે નાસ્તા માં, ટિફિન માં કે રાત્રે જમવા માં પણ સારા લાગે છે. Vrunda Shashi Mavadiya
-

પાલક ચીઝ પરાઠા (Palak Cheese Paratha Recipe In Gujarati)
#GA4 week1પાલક ચીઝ પરાઠા જે બ્રેકફાસ્ટ ,લંચ, કે ડિનર માં લઇ શકાય છે, બાળકો ને ટિફિન માં પણ આપી શકાય છે.તેમજ ફટાફટ બની જાય છે અને હેલ્થી અને ટેસ્ટી તો ખરાજ. Dharmista Anand
-

પનીર બટર પરાઠા (Paneer Butter Paratha Recipe In Gujarati)
#AM4#cookpadindiaઆ પનીર પરાઠા માં ચીઝ, બટર અને પનીર બધા નો ઉપયોગ કરેલો છે તો આ બાળકો ને ખુબજ ભાવશે.આ નાસ્તા માં પણ એટલાજ મસ્ત લાગે છે. Kiran Jataniya
-

આલુ પરાઠા (Aloo Paratha Recipe in Gujarati)
#trend2#week2#post2#આલુ_પરાઠા ( Aloo Paratha Recipe in Gujarati )#Punjabi_Dhaba_Style_Parotha આલુ પરાઠા એ પંજાબ રાજ્ય માં ખૂબ જ પ્રચલિત છે. બહુ સરળતાથી બની જતા આ પરાઠા માં કાઈ ખાસ નવીનતા નથી તેમ છતાં ઉત્તર ભારત ની વાત નીકળે તો આ સ્વાદિષ્ટ પરાઠા કેમ ભુલાય ? પંજાબ માં તો આ આલુ પરાઠા ની ખૂબ જ ડિમાન્ડ છે, ખાસ કરીને સવાર ના નાસ્તા માં ત્યાં લોકો ખાય છે. આ આલુ પરાઠા સંપૂર્ણ એક ટાઇમ નું ફૂડ છે. આ આલુ પરાઠા માં મે ઘઉં ના લોટ સાથે ચોખા નો લોટ પણ ઉમેરી ને ક્રિસ્પી ને યમ્મી આલુ પરોઠા બનાવ્યા છે. મારા નાના દીકરા ના ફેવરીટ આલુ પરોઠા છે. Daxa Parmar
-

ચીઝ આલુ પરાઠા (cheese aalu paratha recipe in Gujarati)
આલુ પરાઠા ટેસ્ટી અનેબધાને પસંદ આવે તેવા છે અને ચીઝ એડ કરવાથી બાળકોને પણ પસંદ આવે છે Kajal Rajpara
-

ચીઝ મેયો પરાઠા(Cheese Mayo Paratha Recipe In Gujarati)
#GA4#Week17ચીઝ અને મેયો નો ઉપયોગ કરી મેં પરાઠા બનાવ્યા છે જે ટેસ્ટ માં ખૂબ સરસ લાગે છે બાળકો ને એક હેલ્ધી ને ટેસ્ટી નાસ્તો કે ડિનર માં આપી શકાય છે Dipal Parmar
-

ચીઝ ઠેચા પરાઠા (Cheese Thecha Paratha Recipe In Gujarati)
#LB- બાળકોને નાસ્તામાં દરરોજ કંઇક નવું જોઈતું હોય છે. નવીન સાથે હેલ્થી નાસ્તો પણ જરૂરી છે. તો અહીં બાળકોને ભાવે એવા પરોઠા બનાવેલ છે.. જેનાથી બાળકોને સ્વાદ અને સ્વાસ્થ્ય બંને માં સંતોષ મળે. તમે પણ તમારા બાળકો માટે એકવાર જરૂર આ પરાઠા ટ્રાય કરશો. Mauli Mankad
-

મિક્સ વેજ ચીઝ પરાઠા (Mix Veg Cheese Paratha recipe in Gujarati)
#સુપરશેફ2_પોસ્ટ_3#ફ્લોર્સ_લોટ#week2#goldenapproan3 આ પરાઠા ખાવા મા એકદુમ ચીઝી અને નરમ છે. આ પરાઠા મારા બાળકો ના ખુબ જે ફેવરિટ છે કારણ કે આ પરાઠા મા મે મોઝેરેલા ચીઝ અને પ્રોસેસ્ડ ચીઝ એડ કરેલુ છે. બીજુ ઇ કે મે આમા થોડો પિઝા ના સ્વાદ આવે એ માટે આ પરાઠા મા પિઝા સિઝલિંગ, રેડ ચિલી ફલેક્સ અને બ્લેક ઓલિવ એડ કરિયુ છે. જે મારા બાળકો ને ખુબ જ ભાવે છે. જ્યારે પણ પરાઠા નુ નામ આવે એટલે મારા બાળકો આ ચીઝ પરાઠા ની જ ડિમાન્ડ કરે. Daxa Parmar
-

ચીઝ આલુ પરોઠા (Cheese Aloo Paratha Recipe In Gujarati)
#AM4આલુ પરોઠા સાંજે નાસ્તામાં અથવા રાત્રે ડીનર પર બનાવી શકાય .આમાં બાળકો ને પસંદ પડે એટલે તેમા ચીઝ ઉમેર્યું છે.. બહું જ ટેસ્ટી લાગે છે..અને અને ફટાફટ તૈયાર થઈ જાય છે.. Sunita Vaghela
-

સ્ટફ આલુ પરાઠા
પરાઠા ઘણી જાતના બનેછે તેમાં પણ સ્ટફ પરાઠા તે પણ ઘણી જાતના સ્ટફિંગ વાળા બનેછે તે પણ લગભગ ના ઘરમાં બધાને ભાવતા જ હોયછે ને આલુ પરાઠા પણ ઘણા લોકો બનાવતા જ હશે પણ દરેક ઘરની રીત અલગ અલગ હોય છે તો આજે મેં બનાવ્યા છે આલુ પરાઠા તે પણ જોલ લઈએ#goldenapron3 Usha Bhatt
-

ચીઝ પરાઠા(Cheese Paratha recipe in gujarati)
#GA4#Week10😋😋ચીઝ પરાઠા ખુબજ ટેસ્ટી બને છે અને ખુબજ થોડી વસ્તુઓ થી ફટાફટ બની જાય છે.મારા છોકરાંઓ ને તો ચીઝ પરાઠા ખુબજ ભાવે છે તો તમે પણ જરૂર થી ટ્રાય કરજો .....🤗🤗🤗 Rinku Rathod
-

ગાર્લિક પરાઠા (Garlic Paratha Recipe In Gujarati)
#AM4પરાઠા ના તો ઘણા પ્રકાર હોય છે તો અત્યારે બાળકો ને મોટે ભાગે ગાર્લીક બ્રેડ ખાવાનું વધુ પસંદ કરે છે. જે ને અનુલક્ષી ને મેં આજે ઘઉં ના લોટ ના ગાર્લિક્ પરાઠા બનાવ્યા છે. જે સ્વાદ માં ખુબ જ ટેસ્ટી બને છે... Hena Food Junction
-

ચીઝ પરાઠા(Cheese Paratha recipe in Gujarati)
#GA4#Week17#Cheese#Post2🧀 નું નામ આવતા જ બધા 🍕 બનાવે પણ હું રહી દેશી લવર અને હેલ્થ કોન્શિયસ એટલે મેં બનાવ્યા ચીઝ કોબી પરાઠા 😁 પિત્ઝા કે પરાઠા માંથી મારી પસંદ છે પરાઠા 🙈😊 Bansi Thaker
-

આચારી પરાઠા (Achari Paratha Recipe In Gujarati)
#LBનાના મોટા બંને ના લંચ બોક્સ માં મૂકી શકશો.. આચારી પરાઠા અને કેરી નું શાકમીડિયમ ટેસ્ટ વાળુ અને વેરાયટી છે એટલે બાળકો અને મોટાઓ બંને ને મજ્જા આવી જશે..ઝટપટ પણ બની જશે.. Sangita Vyas
-

બ્રોકોલી ચીઝ સ્ટફ પરાઠા (Broccoli Cheese Stuffed Paratha Recipe In Gujarati)
આ એક અલગ પ્રકારના પરાઠા છે. જે કોઇને બ્રોકોલી ના ભાવતું હોય એ લોકોને આ પરાઠા સર્વ કરશો તો ખુશ થઈને ખાશે. બ્રોકોલી ખાવામાં ખૂબજ લાભદાયક છે. Vaishakhi Vyas
-

ચીઝ પરાઠા(Cheese paratha Recipe in Gujarati)
#GA4#Week17Cheeseશિયાળામાં શાકભાજી ભરપૂર મળે છેઅને તેમાં પણ ફ્લાવર અને કોબીજ તો વાત જ ન પૂછો પાવભાજી ખાઈ ખાઈને તો તો કંટાળી ગયા છીએ તો ચાલો છોકરાઓને ફ્લાવરનું શાક નથી ભાવતું તો ફ્લાવર ના પરાઠા બનાવી એ અને એ પણ છોકરાઓને ગમતા ચીઝી ગોબી પરાઠા Prerita Shah
-

આલુ પરાઠા(Aloo Paratha Recipe In Gujarati)
#નોર્થ આ આલુ પરાઠા દિલ્હીના ચાંદની ચોક ગલી ના ખુબ જ ફેમસ પરાઠા છે.આ પરાઠા ઘી માં શેકવાથી ખુબ જ કિસ્પી અને ટેસ્ટી લાગે છે. Ila Naik
-

આલૂ પરાઠા (Aloo Paratha Recipe Recipe In Gujarati)
#trend2#આલૂ પરાઠાનાના મોટા સૌના ભાવતા... ગરમા ગરમ.... આલૂ પરાઠા એક એવી વાનગી છે જે નાસ્તા કે જમવામાં બંને રીતે ખાવાની ભાગ્યેજ કોઈ ના પાડે. Harsha Valia Karvat
-

ચીઝ આલુ ગાર્લિક પરાઠા (Cheese Aloo Garlic Paratha Recipe In Gujarati)
આ પરાઠા બેરકફાસ્ટ અને ડિનર માં ખુબ સારી રીતે ખાય શકાય છે. આ વાનગી મારી ઇન્નોવેટિવ che કિડ્સ ને ભાવે છે.. #GA4 #Week1 Bhavisha Bhatt Bhavi Food Gallery
-

આલુ મટર સબ્જી અને લછ્છા પરાઠા (Aloo Matar Sabji Laccha Paratha Recipe In Gujarati)
#Famમારી આ રેસિપિ આમ તો બધાની જ ઘરે બનતી જ હશે અને બધાને ભાવતી પણ હશે... એ છે વટાણા બટાકાનું શાક.. એ શાક રસાવાળું પણ બને અને સૂકું પણ બને... એ બન્ને શાક નાના હોય કે મોટા બધાને જ ભાવે....અમારા ઘરે પણ સાંજે જમવામાં વટાણા બટાકાનું રસાવાળું શાક બનતું જેમાં ગળપણ અને ખટાશ બન્ને હોય... એનો રસો જાડો હોય છે એટલે ભાખરી સાથે ખાઈ શકાય છે... અને સૂકું શાક સવારે બનતું રોટલી સાથે અને દાળ ભાત સાથે પણ ખવાય...આજે એ જ રેસિપિ મેં ગ્રેવી વાળી અને પંજાબી તડકો લગાવીને બનાવી એટલે dinner માં પરાઠા છે કે તંદુરી રોટી છે કે લચ્છા પરાઠા છે કોઈ પણ સાથે ખાઈ શકાય...મને આશા છે કે તમને આ રેસિપિ ગમશે. Khyati's Kitchen
-

વેજ ચીઝ પનીર પરાઠા(Veg Cheese Paneer Paratha Recipe In Gujarati)
લગભગ આપણે કોબીના પરાઠા બનાવતા હોઈએ છે. મેં તેવી જ રીતે પણ તેમાં રેડ કેબેજ બ્રોકલી ઓનિયન અને લીલા લસણ નો ઉપયોગ કરી ને પરાઠા બનાવ્યા છે. પનીર અને ચીઝ થી એક રીચ ટેસ્ટ મળે છે. જરૂર થી ટ્રાય કરજો. Disha Prashant Chavda
-

આલુ ગાર્લિક મેથી પરાઠા (Aloo Garlic Methi Paratha Recipe in Gujarati)
#GA4#week_1#post_1#parathaમારી સૌથી પ્રીય ડિશ છે આલુ પરાઠા. મને કોઈ પણ સમયે આપો હું હોંશે હોંશે ખાય લઉં. એમાં પણ લસણ, કસૂરી મેથી અને થોડા ફુદીના નાં પાન ઉમેરી ને મને બનાવવા નો ખૂબ જ શોખ છે કેમ કે એકદમ ટેસ્ટી બને છે. કસૂરી મેથી ઘર માં બારેમાસ હોઈ છે અને એને કોઈ પણ વાનગી માં ઉમેરવાથી ટેસ્ટ ખીલી ને આવે એટલે ખૂબ જ સરસ લાગે છે. અને લસણ મારું ઓલ ટાઈમ ફેવરિટ છે. આ પરાઠા ને બટર અથવા ઘી સાથે ખાઈ શકાય છે. પરાઠા ને મેં શેઝવાન ચટણી, કેચઅપ, દહીં, લીલી ચટણી, લીલું લસણ અને કાંદા સાથે સજાવ્યા છે. Chandni Modi
-

લસણીયા પરાઠા (Lasaniya Paratha Recipe In Gujarati)
સવારે નાસ્તા માં ચા સાથે મજા આવશે..સાઈડ માં લસણ ની ચટણી લઈને ખાવા કરતાઆવી રીતે પરાઠા માં ચોપડી ને રોલ વાળીને ખાવાની બહુ મજા આવે અને સાથે ચા નો સબડકો.. ઓ હો હો હો... Sangita Vyas
-

-

ચીઝ પરાઠા સ્ટફ્ડ આલુ પરાઠા
#સ્ટફ્ડ#ઇબુક૧#૩૩આ પરાઠા માં મે ચીઝ પરાઠા ને આલુ પરાઠા માં સ્ટફ કર્યું છે.આ એક પ્રકાર ના 3 લેયર નાં સ્ટફ્ડ પરાઠા પણ કહી શકાય. Anjana Sheladiya
-

આલુ વટાણા સ્ટફ્ડ પરાઠા (Aloo Vatana Stuffed Paratha Recipe In Gujarati)
#WPR વાહ પરાઠા જોયને મુહ મા વાહ નિકડે ને ખાવા માં મઝા આવે શિયાળા ને તે માં ગરમ ગરમ પરોઠા વાહ આજ મેં બનાવિયા Harsha Gohil
-

મિક્સ વેજ સનફ્લાવર પરાઠા (Mix Veg Sunflower Paratha Recipe In Gujarati)
#AM4 સુરત ના ફેમસ લારી જેવા મિક્સ વેજ પરાઠા આજે મેં બનાવ્યા છે. જે સુરત સિટી ના ફેમસ પરાઠા છે. આ પરાઠા ને પીઝા કટર થી કટ કરીને સનફ્લાવર નો આકાર આપીને આ પરાઠા સર્વ કરવામાં આવે છે. જેના ઘર માં જે બાળકો શાકભાજી ના ખાતા હોય એવા બાળકો ને જો આ રીતે મિક્ષ વેજ સનફલાવર પરાઠા બનાવી ને આપીએ ને એમાં પણ બાળકો ને ભાવતું ચીઝ ઉપર સ્પ્રેડ કરવામાં આવે તો બાળકો આ પરાઠા એકદમ હોંશે હોંશે ખાઇ લેશે..આ પરાઠા માં ભરપુર માત્રા માં શાકભાજી ઉમેરવામાં આવવાથી બાળકો ને ભરપુર માત્રા માં પ્રોટીન, વિટામિન અને કેલ્શિયમ મળી સકે છે. Daxa Parmar
-

ચાઈનીઝ પરાઠા (Chinese paratha recipe in Gujarati)
#GA4#week3#post_3#chinese#cookpadindia#cookpad_gujપરાઠા એક એવી વાનગી છે જે આપને બ્રેકફાસ્ટ, લંચ, સ્નેક્સ, ડિનર બધા માં ખાઈ શકીએ છે. આ પરાઠા ને ગાજર, કોબીજ,કાંદા નું સ્ટફિંગ બનાવી એમાં શેઝવાન સોસ, હોટ રેડ ચીલી સોસ ઉમેરી ચાઈનીઝ ટચ આપી ને પરાઠા બનાવ્યા છે. આ સ્ટફિંગ માં કેપ્સીકમ પણ ઉમેરી શકાય. ખૂબ સરળ અને સ્વાદિષ્ટ વાનગી છે. Chandni Modi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14367071



















ટિપ્પણીઓ (2)