દાલ માખની (Dal Makhani Recipe In Gujarati)

Palak Modi @cook_26368484
રાંધવાની સૂચનાઓ
- 1
અડદ ની દાલ અને રાજમાં ને 5 થી 6 કલાક પલાળવા. પછી તેને કુકર માં 5 સીટી બોલાવી બોઈલ કરવી.
- 2
એક વાસણ માં ઘી મૂકી તેમાં લસણ અને આદું ઉમેરો. તેમાં સૂકા મસાલા ઉમેરવા. 1 મિનિટ બધું મિક્સ કરી.
- 3
ટોમેટો ની પ્યુરી ઉમેરો. કોથમીર ઉમેરી મલાઈ 2 ચમચી ઉમેરો. 6 મિનિટ ટોમેટો પ્યુરી ને ચડવા દો. તેમાં બોઈલ કરેલ દાલ ઉમેરો.
- 4
પાણી ઉમેરી બટર નાખો. 30 મિનિટ સુધી એને થવા દો. પછી રેડી છે દાલ માખની. બાઉલ માં લઇ બટર અને કોથમીર થી ગાર્નિશ કરો.
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
#GA4 #Week 17.દાલ માખણી અમારા ઘર માં બધા ન બૌ ભાવે છે એટલે મેં આજે દાલ માખણી બનાય છે. Hetal Shah -
-
-
-
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
રવિવાર સાંજે ફેમિલી ડિનર.... દાલ મખની ને નાનKhyati Trivedi#Fam Khyati Trivedi -
-
-
-
-
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
#GA4#Week1#Post2#trending#Punjabi#ટ્રેન્ડિંગ#ટ્રેડિંગ#ટ્રેન્ડિંગવાનગી#દાલદાલ મખની ઉત્તર ભારત, ખાસ કરી ને પંજાબ ની ખુબ પ્રખ્યાત વાનગી છે. તેને કાલી દાલ પણ કહેવાય છે. આખા અડદ અને રાજમાં તેના મુખ્ય ઘટકો છે. તેમાં ક્રીમ અને માખણ આગળ પડતું નાખવામાં આવતું હોવાથી એકદમ ક્રીમી લાગે છે જેથી જ તેને મખની કહેવામાં આવે છે. તે જીરા રાઈસ, પરાઠા અથવા નાન સાથે ખાઈ શકાય છે. Vaibhavi Boghawala -
-
દાલમખની (Dal makhani Recipe in Gujarati)
#GA4#week17#દાલમખની#cookpadindia#cookpadgujratiએકદમ ધાબા જેવી ચટાકેદાર દાલમખ્ખની ઘરે માણવા માટે આ રેસિપી ટ્રાય કરો. Hema Kamdar -
-
-
-
-
-
-
-
દાલ મખની (Dal Makhani Recipe in Gujarati)
#નોર્થનોર્થ ઇન્ડિયા રેસીપી કોન્ટેસ્ટપોસ્ટ_૧#cookpadindia#cookpad_gujદાલ મખની પંજાબ ની એક ફેમસ વાનગી છે જે આખા કાળા અડદ ની દાળ માંથી બનાવવા માં આવે છે જે તાજુ ક્રીમ અથવા દહીં ઉમેરવા થી વધારે સ્વાદિષ્ટ બને છે. અને ઘઉં નાં પરાઠા, તંદુરી રોટી, નાન અથવા તો જીરા રાઈસ સાથે પણ ખાઈ શકાય છે. દાલ મખની મેં પહેલી વાર જ બનાવી અને ખૂબ જ ટેસ્ટી અને યમ્મી બની છે. અને મારા પરિવાર ને પણ ખૂબ ભાવી. એકદમ અલગ સ્વાદ નો અનુભવ કર્યો. Chandni Modi -
-
-
-
દાલ મખની (Dal Makhani recipe in Gujarati)
#GA4#Week17દાલ મખની પંજાબી આઇટમ છે. તેની સાથે લછા પરાઠા અને જીરા રાઇસ ખુબ જ સરસ લાગે છે. આમા બટર નો ઉપયોગ ખૂબ જ કરવામાં આવે છે. એટલે ટેસ્ટમાં ખુબ જ સારી લાગે છે. Nisha Shah -
દાલ મખની (Dal Makhani Recipe in Gujarati)
#AM1દાલ મખની એ એક ઉત્તમ ભારતીય વાનગી છે જે આખા ઉરદ, રાજમા, માખણ અને મસાલાથી બને છે. તે પંજાબમાં સૌથી લોકપ્રિય દાળની વાનગીઓમાંની એક છે. Asmita Desai -
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
# એક નોર્થ ઇન્ડિયન વાનગી છે.અમારા ઘર માં અવાર નવાર બનતી જ હોય છે તો ઈચ્છા થઈ તમારી સાથે શેર કરવાની. Alpa Pandya -
-
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
#GA4 #Week17આ પંજાબી ડિશ છે. આ વાનગી જીરા રાઈસ અથવા નાન સાથે ખૂબ જ મસ્ત લાગે છે. Trupti mankad
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14367043
ટિપ્પણીઓ