#GA4 #wWeek16
સૌ પ્રથમ તેલ એડ કરીને રાઈ,જીરુ તેમજ ખડા મસાલા એડ કરવા.ત્યારબાદ બધા શાકભાજી એડ કરીને હળદર એડ કરવી.
ત્યારબાદ તેમા મરચા પાઉડર તેમજ ધાણાજીરૂ અને મિઠૂ એડ કરવુ.
પછી થોડીવાર પલાળેલા રાઈસ એડ કરવા. અને પાણી એડ કરીને કુકર મા વ્હિસલ વગાળવી.
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ