કચ્છી અડદિયા પાક (Kutchi Adadiya Paak Recipe n Gujarati)

Payal Bhatt
Payal Bhatt @homechef_payal26
Bhuj
શેર કરો

ઘટકો

45 મિનિટ
  1. 500 ગ્રામઅડદની દાળ
  2. 350 ગ્રામખાંડ
  3. 100 ગ્રામકચ્છી અડદિયાનો મસાલો
  4. 50 ગ્રામગુંદ
  5. 50 ગ્રામમિક્સ ડ્રાય ફ્રૂટ
  6. 1 કપદૂધ
  7. ઘી

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌપ્રથમ, અડદની દાળ ને મિક્સર માં પીસી લેવી. પીસાઈ જાય એટલે તેને ચાળી લેવી.

  2. 2

    હવે આ લોટ માં દૂધ અને ઘીનું ધાબો દહીં એને મોટી ચારણી વડે ચાળી લેવો.

  3. 3

    એક મોટા બાઉલ માં ઘી ગરમ કરવા મૂકવું. ગરમ થાય એટલે તેમાં ગૂંદને તળી લેવો. તળી ને બહાર કાઢી લેવો.

  4. 4

    ત્યારબાદ તેમાં તૈયાર કરેલો અડદનો લોટ ઉમેરી અને ધીમા ગેસ પર ગુલાબી રંગનો થાય ત્યાં સુધી સેક્વો.

  5. 5

    હવે સેકાઈ ગયેલા લોટ ને ગેસ પર થી નીચે ઉતારી અને તેમાં અડદિયા નો મસાલો, ગુંદ અને ડ્રાય ફ્રૂટ ઉમેરી મિક્સ કરી લેવું.

  6. 6

    હવે બીજા બાઉલમાં ખાંડ અને પાણી ઉમેરી ધીમા ગેસ પર એકતાર ની ચાસણી તૈયાર કરવી.

  7. 7

    ચાસણી તૈયાર થઈ જાય એટલે તેને અડદિયા ના મિશ્રણમાં ઉમેરવી.

  8. 8

    હવે તૈયાર કરેલ અડદિયા ના મિશ્રણને ઘી વડે ગ્રીસ કરેલી પ્લેટમાં ઢાળી દહીં અને કટકા કરી લેવા.

  9. 9

    તો તૈયાર છે કચ્છી અડદિયા પાક!

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Payal Bhatt
Payal Bhatt @homechef_payal26
પર
Bhuj
"No one is born a great Cook, one learns by doing it!" Love to cook & explore new recipes... ❤️
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Similar Recipes