પાર્ટી મોકટેલ-વર્જીનમોઈતો, આેંરેજ મોઈતો,બ્લેક મોઈતો (Orange Mojito Black Mojito Recipe In Gujarat)

Pinky Jesani @pinky_91182
પાર્ટી મોકટેલ-વર્જીનમોઈતો, આેંરેજ મોઈતો,બ્લેક મોઈતો (Orange Mojito Black Mojito Recipe In Gujarat)
રાંધવાની સૂચનાઓ
- 1
આેંરેજ મોઈતો ::સૌ પ્રથમ એક ગ્લાસ માં લીંબુ ના પીસીસ નાખીને તેમાં ફુદીના ના પતા નાખો. તેને મડલર અથવા દસ્તાની મદદથી મડલ કરો.
- 2
તેમા ઓરેંજ ના પીસીસ,ઓરેંજ સીરપ, તેમજ ફ્રેશ ઓરેંજ જ્યૂસ નાખો.
- 3
તેમા સોડા નાખી લીંબુ ની સ્લાઈસ થી ગારનીશ કરો.
- 4
બ્લેક મોઈતો ::સૌ પ્રથમ એક ગ્લાસ માં લીંબુ ના પીસીસ નાખીને તેમાં ફુદીના ના પતા નાખો. તેને મડલર અથવા દસ્તાની મદદથી મડલ કરો.તેમા સંચર મીઠું, જીરા પાઉડર નાખીને થમ્સ અપ એડ કરો લીંબુ ની સ્લાઈસ થી ગારનીશ કરો.
- 5
વર્જીન મોઈતો:: સૌ પ્રથમ એક ગ્લાસ માં લીંબુ ના પીસીસ નાખીને તેમાં ફુદીના ના પતા નાખો. તેને મડલર અથવા દસ્તાની મદદથી મડલ કરો.તેમા લીંબુ ની સ્લાઈસ એડ કરો, સોડાનો મસાલો નાખો. સ્પરાઈટ અથવા સેવન અપ નાખીને લીંબુ ની થમ્સ અપ.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14385305


















ટિપ્પણીઓ (11)