પોક ચીઝ પિઝા (Ponk Cheese Pizza Recipe In Gujarati)

આ વાનગી પોક ના વડા નુ જે ખીરું વધેલ તેમા થી પિઝા બનાવવા ની કોશિશ કરી અને સારો પણ બન્યો.
પોક ચીઝ પિઝા (Ponk Cheese Pizza Recipe In Gujarati)
આ વાનગી પોક ના વડા નુ જે ખીરું વધેલ તેમા થી પિઝા બનાવવા ની કોશિશ કરી અને સારો પણ બન્યો.
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલાં તો પોક ના વડા નુ જે ખીરું વધેલ તેમા રવો મિક્ષ કરી અડધો કલાક સુધી ઢાંકી રાખો.
- 2
હવે ખીરા મા સમારેલી ડુંગળી,સમારેલુ ગાજર અને સિમલા મરચું સમારેલુ ઉમેરી સ્વાદ અનુસાર મીઠું જરુર મુજબ મસાલા નાખી હલાવવું.
- 3
એક પેન મા તેલ જરુર મુજબ નાખી તેમા થોડા તલ અને હિગ નાખી વઘાર કરી તેમા ખીરું નાખી ધીમે તાપે ગુલાબી રંગ નુ નીચે નુ પડ થાય ત્યા સુધી થાવા દેવું.ઉપર થી ઢાંકણ બંધ કરી દેવું બેથી ત્રણ મિનીટ.
- 4
હવે ત્રણેક મિનીટ પછી નીચે નુ પડ કડક થાય એટલે થાળી મા કાઢી હલક ે હાથે ઉપર નો ભાગ નીચે પેન મા નાખી કડક થાય ત્યા સુધી ધીમાં તાપે થવા દેવું.ઉપર ના ભાગ મા ગોળ ફરતું ચીઝ નાખી બે મિનીટ ઢાંકી દો.
- 5
હવે પેન માથી બહાર પિઝા પ્લેટ કાઢી તેમાં ચીલી ફલેક્ષ,ઓરેગાનો, મરી પાઉડર નાખી ફરતુ ચારે બાજુ સોસ નાખી મન પસંદ પિસ્ કરી સર્વ કરો.
- 6
આ ગરમાગરમ પિઝા ખુબ જ ટેસ્ટી લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઘઉં ના ફાડા ની ઉપમા (Wheat Fada Upma Recipe In Gujarati)
આ ઉપમા ઘઉં ના ફાડા ની હેલ્થની અને પોષટીક છે આમા ફાઈબર નુ પ્રમાણ ખૂબ જ મળી રહે છે. Trupti mankad -
વેજ પીઝા (Veg Pizza Recipe in Gujarati)
પીઝા નુ નામ પડતા બધા ના મોમાં પાણી આવી જાય છે એમા પણ નાના બાળકોહોય કે મોટા બધા ના ફેવરીટ હોય છે.#GA4#Week22 Trupti mankad -
ઢોકળા પિઝા
#cookingcompany#ફ્યુઝનવીકઆ રેસીપી જોઈ ને ખાવાનું મન થઈ જાય અને પિઝા માં મેંદો પણ આવે એમાં તો આપણે ઢોકળા નુ ખીરું લઇ બેઝિક પિઝા બનાવ્યું છે. એટલે નડે પણ નહિ. Namrata Kamdar -
ચીઝ વેજ પિઝા(Cheese Veg Pizza recipe In Gujarati
#trend#week1#ક્રિસ્પી_ચીઝી_વેજી_પિઝા"આજે મેં ક્રિસ્પી ચીઝી વેજી પિઝા મેં બાટી કૂકર માં બનાવીયા છે અને ખૂબ સરસ પિઝા ક્રિસ્પી બનિયા છે તમે પણ આ રીતે બાટી કૂકર નો ઉપીયોગ કરી ને "ક્રિસ્પી ચીઝી વેજી પિઝા" બનાવો. Dhara Kiran Joshi -
મેથી-પાપડ નુ શાક (Methi papad Shak Recipe in Gujarati)
આ રેસીપી જૈન ધર્મ ના લોકો વધારે બનાવે છે.આજ હુ થોડો ફેરફાર કરી ને આ રેસીપી શેર કરુ છું.#GA4#week23 Trupti mankad -
ઇન્સ્ટંટ કટોરી પિઝા.(instant katori pizza recipe in Gujarati.)
#trend આ પિઝા ખુબજ ઝડપ થી બની જાય છે અને માઈક્રોવેવ કે ઓવન ના ઉપયોગ વગર બને છે અને તો પણ ખુબજ ટેસ્ટી છે.તમે બાળકો ને ભુખ લાગી હોય તો વિચાર કરો કે તરત બનાવિ સકો છો. Manisha Desai -
પિઝા સોસ (Pizza Sauce Recipe in Gujarati)
પિઝા બાળકો ને બહુ જ ભાવે. ગમે ત્યારે પૂછો કે શું ખાવું છે તો પિઝા એમ જ કહે। પીઝા બનાવા માટે સૌથી જરૂરી વસ્તુ છે પિઝા સોસ. પિઝા નો સ્વાદ એના સોસ ના લીધે જ આવે. બહાર મળે એવા જ પિઝા ઘરે બનાવા હોય તો પિઝા સોસ એકદમ બરાબર અને પરફેક્ટ હોવો જોઈ એ. ઘણા બધા ઘરે પિઝા સૌસે બનાવતા હોય છે પણ બહાર ડોમિનોઝ અને પિઝા હટ જેવો સોસ ઘરે બનતો નથી કેમકે તેમાં એક જરૂરી વસ્તુ કોઈ નાખતું નથી. એ છે નાની અને હેલ્થી વસ્તુ પણ એનો સ્વાદ માં બહુ ફરક પડે છે. અને એ છે તુલસી, તુલસી નાખવા થી પિઝા ના સ્વાદ માં બહુ ફરક પડી જાય છે. એક વાર તમે ઘરે જયારે પિઝા સોસ બનાવો ત્યારે આ રીતે બનાવો અને તેમાં તુલસી જરૂર થી નાખજો. તો હવે શીખી લો અને ઘરે જ બનાવો ડોમિનોઝ અને પિઝા હટ જેવો પિઝા સોસ.#GA4#week7#tomato Vidhi V Popat -
(વેજ-નૂડલ્સ ( Veg Noodles Recipe in Gujarati)
ચાઈનીઝ નુ નામ પડતા બધા ના મોમાં પાણી આવી જાય છે. એમાં પણ નાના બાળકો ની મનગમતી વાનગી છે. Trupti mankad -
માર્ગરીટા પિઝા (Margarita Pizza recipe in Gujarati)
#NoOvenBaking#withoutoven#KadaiPizza#WheatPizza#CheezePizza#Recipe1માસ્ટરશેફ નેહા શાહ ની પિઝા રેસિપી રિક્રીએટ કરી બીજા એક પીઝા બનાવ્યા મારા દિકરા માટે સ્પેશિઅલ માર્ગરીટા પિઝા જે એને બહુ ભાવ્યા. Sachi Sanket Naik -
મગ ની દાળ ની મસાલા ઈડલી (Moong Masala Idli Recipe in Gujarati)
ઈડલી નુ નામ પડતા બધા ના મોમાં પાણી આવી જાય છે. નાના-મોટા બધા ને ઈડલી ભાવે.આજ જરા જુદી ટાઈપ ની ઈડલી ની રેસીપી શેર કરુ છું. Trupti mankad -
વેજીટેબલ પીઝા (vegetable pizza recipe in Gujarati)
#NoOvenBakingશેફ નેહા એ બનાવેલા નો ઓવન, નો યીસ્ટ ઇન્સ્ટન્ટ પિઝા મેં પણ બનાવ્યા મે તેમા પનીર અને કોર્ન પણ ઉમેર્યા ,ઘઉં ના લોટ થી બનેલા આ પિઝા ખરેખર બહુ સ્વાદિષ્ટ અને હેલ્ધી છે Kajal Rajpara -
વેજ ચીઝ પિઝા (Veg Cheeze Pizza in Gujarati)
#NoOvenBaking#wheatpizza#withoutoven#kadaipizza#homemadejalapenoઆજે મેં માસ્ટરશેફ નેહા શાહ ની પિઝા રેસિપી રિક્રીએટ કરી છે. ફાઈનલી આ વખતે તહેવાર ને લીધે થોડી મોડી પડી હું. પણ પિઝા તો બનાવી જ દીધા. મેં અહી હેલેપીનો(jalapeño) પણ ઘરે જ બનાવ્યા છે. Sachi Sanket Naik -
પિઝા બાઉલ(Pizza bowl recipe in gujarati)
#GA4#Week10#Cheeseઆ પિઝા ખૂબ જ સરળતા થી અને ઝડપ થી બની જશે. નાની નાની ભૂખ માટે પરફેક્ટ ડિશ છે. નાના બાળકો થી લઈ મોટા લોકો ને પણ પસંદ આવશે. Shraddha Patel -
ઢોકળા પિઝા.
#CulinaryQueens#ફ્યુઝનવીકઆ કોન્ટેસ્ટ માટે મેં ઇન્ડો ઇટાલિયન ડીશ તૈયાર કરી છે.. ગુજરાતી ઓને ઢોકળા અતિ પ્રિય.. અને આજ ના છોકરા ઓને પીઝા. પિઝા મેંદા માંથી બનેલ હોય.. માટે ઢોકળા ના ખીરું થી પિઝા નો રોટલો બનાવ્યો.. જ પસંદ આવશે આપને.. Tejal Vijay Thakkar -
પીઝા(નો ઓવન-નો યીસ્ટ)(Pizza Recipe In Gujarati)
#noovenbakingશેફ નેહા એ બનાવેલા નો ઓવન, નો યીસ્ટ ઇન્સ્ટન્ટ પિઝા મેં પણ બનાવ્યા મે તેમા પનીર અને કોનઁ પણ ઉમેર્યા ,ઘઉં ના લોટ થી બનેલા આ પિઝા ખરેખર બહુ સ્વાદિષ્ટ બન્યા છે. Shrijal Baraiya -
વેજ ચીઝ બ્રેડ પિઝા (Veg. Cheese Bread Pizza Recipe In Gujarati)
#GA4 #WEEK17પિઝા ના રોટલા નાં હોય ત્યારે ઘઉં ની બ્રેડ નો ઉપયોગ કરી પિઝા બનાવી શકાય. Bhoomi Talati Nayak -
મેકિસકન પિઝા (Mexican Pizaa Recipe in Gujarati)
પિઝા નાના મોટા દરેકની પ્રિય વાનગી છે. પિઝા બનાવવાની રીત અલગ અલગ પ્રકારની હોય છે. એમાથી આજે મેં મેકિસકન પિઝા રેડી કરેલ છે..😋😋#GA4#Week21#મેકિસકન#મેકિસકન પિઝા 😋😋 Vaishali Thaker -
પિઝા (નો ઓવન-નો યીસ્ટ) (pizza recipe in Gujarati)
#NoOvenBakingકુકપેડ એ શેફ નેહા સાથે નો ઓવન બેકિંગ શીખવાની તક તો આપી જ છે સાથે અમારો ઉત્સાહ વધારવા તેમની બનાવેલી વાનગી રીક્રિએટ કરી અમારી કલ્પનાશક્તિ અને રસોઈકલા ને પ્રદર્શિત કરવાની પણ તક આપી છે.શેફ નેહા એ બનાવેલા નો ઓવન, નો યીસ્ટ ઇન્સ્ટન્ટ પિઝા મેં પણ બનાવ્યા, જુદા જુદા 3 સ્વાદ સાથે. બહુ જ સરળ રીતે, ઘઉં ના લોટ થી બનેલા આ પિઝા ખરેખર બહુ સ્વાદિષ્ટ બન્યા છે. Deepa Rupani -
-
પિઝા(Pizza Recipe in Gujarati)
પિઝા બધા ને ખુબ ટેસ્ટી લાગતા હોય છે.. પિઝા નાના બાળકો થી મોટા બધા ને બહુ ભાવે છે.. લોકડાઉન માં બધા સૌથી વધારે લોકોને પિઝા ખાવાની ઈચ્છા થતી હોય છે.. આવા સમયે પિઝા ખાવા હવે બહાર જવાની જરૂર નથી મારી આ સરળ રેસિપી અનુસરી ને તમે પણ તમારા બાળકો માટે ખૂબ જ સ્વાદિષ્ટ પિઝા બનાવી શકો છો..#trend#pizza Hiral -
પિઝા(pizza recipe in gujarati)
પિઝા દરેક ની પ્રિય વાનગી છે તમે લોકો હોટેલ શોપ માં થી તૈયાર પિઝા ઓર્ડર કરો છો જે ખુબ મોંઘા પણ પડે છે આજે હું ઘરે પિઝા ઓવેન ના ઉપયોગ વિના પણ બની શકે છે એ રીત લાવી છું તમે પણ ઘરે બનાવી જોજો. Kamini Patel -
પિઝા (ભાખરી પિઝા)
#નોનઇન્ડિયનબહુ જાણીતી- માનીતી એવી આ ઇટાલિયન વાનગી નાના મોટા સૌ ને પસંદ છે . સામાન્ય રીતે પિઝા ના રોટલા (બેઝ) મેંદા માં થી બને છે પરંતુ તેને સ્વાસ્થ્યપ્રદ બનાવા ભાખરી માંથી બનાવ્યા છે. Deepa Rupani -
વેજ પિઝા (Veg. Pizza recipe in Gujarati)
#GA4#week14#cabbage...આજે મે બધા ને ભાવે એવા અને નામ સાંભળી ને j મોંઢા માં પાણી આવી જાય એવા પિઝા બનાવ્યા છે. એમાં પણ બાળકો ની તો સૌથી પ્રિય વાનગી એટલે પિઝા!!!.... Payal Patel -
-
ચીઝ બસ્ટ પિઝા (Cheese Burst Pizza Recipe in Gujarati)
#trend#week1#post2#ચીઝ_બસ્ટ_પિત્ઝા ( Cheese Burst Pizza Recipe in Gujarati )#Dominos_Style_Pizza નાના મોટા સૌ ના પ્રિય એવા ચીઝ બસ્ટ પિત્ઝા. આ પિત્ઝા મે Domino's Style માં બનાવ્યા છે. આ પિત્ઝા માં બેઝ ડબલ કરીને બનાવવા મા આવ્યો છે...ને ચીઝ પણ ડબલ લેયર માં જ લગાવવામાં આવ્યું છે. આ પિત્ઝા મારા બાળકો ના ખૂબ જ પ્રિય છે. Daxa Parmar -
વેજ બટર મોઝરેલા ચીઝ પીઝા (veg butter mozzarella cheese pizza in gujarati લન્ગુઅગે)
#માઇઇબુક#પોસ્ટ25#noovenbakingમાસ્ટર શેફ નેહા ની જેમ મેં પણ બનાવીયા છે નો ઓવન,નો યીસ્ટ "વેજ બટર મોઝરેલા ચીઝ પીઝા" બનાવવા માટે તમારે ઓવનની જરૂર નથી તમે આ પીઝા ને તવા ઉપર કે કડાઈ માં પણ પિઝા બનાવી શકો છો. Dhara Kiran Joshi -
-
મેગી પિઝા(Maggi pizza Recipe in Gujarati)
#trendઆ પિઝા માં પિઝા ના બેઝ માં મેગી ની બેઝ આવશે. ટેસ્ટ માં ખૂબ જ સારા લાગે છે. Vrutika Shah -
વેજીટેબલ ચીઝ પિઝા (No Oven, Whole Wheat Vegetable Cheese Pizza)
આજે આપણે બનાવીશું વેજીટેબલ ચીઝ પિઝા જે બધાની મનગમતી વાનગી છે. પીઝા નું નામ સાંભળતા જ બાળકોની ખુશીની કોઈ સીમા નથી રહેતી. આ પીઝા ઘઉં ના લોટ થી બનાવીશું જે ખૂબ જ હેલ્ધી છે તો ચાલો આજે આપણે no oven whole wheat વેજિટેબલ ચીઝ પિઝા બનાવીશું.#માઇઇબુક#સુપરશેફ4 Nayana Pandya -
સ્ટીમ્ડ દહીંવડા (Steamed Dahivada Recipe In Gujarati)
#GA4#Week25દહીવડા એક પ્રકારનો ચાટ (નાસ્તો) છે જે ભારતીય ઉપખંડમાંથી ઉદભવેલો છે અને સમગ્ર દક્ષિણ એશિયામાં લોકપ્રિય છે. તે જાડા દહીં માં તળેલા વડા પલાળીને તૈયાર કરવામાં આવે છે. આમ તો આ વડા અડદ ની દાળ પલાળી ને વાટી ને બનાવવા માં આવે છે. પણ હવે ફક્ત મગ ની દાળ ના કે અડદ ની દાળ અને મગનીદાળ મિક્ષ કરી ને બનાવવા માં આવે છે. મગ ના પણ વડા બનાવવા મા આવે છે.અને ઈન્સ્ટન્ટ રવા ના પણા પણ વડા બનાવવા માં આવે છે.વડા ખાસ કરી ને તળી ને છાશ વાળા પાણી માં પલાળી ને બનાવવા માં આવે છે.અહીં મેં સ્ટીમ્ડ દહીં વડા બનાવ્યા છે. જે ડાયટ માટે અને હેલ્ોથ ની દ્રષ્ટિ એ એક બેસ્ટ ઓપશન છે. Sachi Sanket Naik
More Recipes
ટિપ્પણીઓ