ચીઝ સેન્ડવીચ (Cheese Sandwich Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કૂકરમાં બટેટા અને વટાણા બાફવા મૂકવા ચારથી પાંચ વિશલ વગાડવી ત્યારબાદ તેનો મસાલો બનાવવો ચોપર ના મશીનથી ચોપ કરી લેવું પછી એક પેનમાં તેલ મૂકવું તેની અંદર ઝીણી સુધારેલી ડુંગળી નાંખીને સાંતળવું પછી બધા મસાલાએડ કરવા
- 2
એક બ્રેડ લેવાની બટર લગાવી મસાલો ભરવો પછી બીજી બ્રેડ લઈને તેની ઉપર એડ કરવી
- 3
આપણે અંદર પણ ચીઝ નાખી શકાય અને જો બહાર ગમે તો ઉપરનાખી શકાય આ રીતે ચીઝ મસાલા છે તૈયાર છે તેને ગ્રિન ચટણી અને સોસ વડે સર્વ કરી શકાય
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14386811









ટિપ્પણીઓ (3)