સ્ટ્રોબેરી પેસ્ટ્રી (Strawberry Pastry Recipe In Gujarati)

Preity Dodia
Preity Dodia @cook_91010
Vadodara

#GA4
#WEEK17
સ્ટ્રોબેરી પેસ્ટ્રી /રેડ વેલ્વેટ
સ્ટ્રોબેરી કોને ના ભાવે એમાં પણ આપણને ભાવતી વસ્તુ માં ફ્લેવર નાખવામાં આવે તો એની મજા જ કંઈક ઓર હોય છે આજે મેં રેડ વેલવેટ સ્ટ્રોબેરી ફ્લેવર થી બનાવેલી છે

સ્ટ્રોબેરી પેસ્ટ્રી (Strawberry Pastry Recipe In Gujarati)

#GA4
#WEEK17
સ્ટ્રોબેરી પેસ્ટ્રી /રેડ વેલ્વેટ
સ્ટ્રોબેરી કોને ના ભાવે એમાં પણ આપણને ભાવતી વસ્તુ માં ફ્લેવર નાખવામાં આવે તો એની મજા જ કંઈક ઓર હોય છે આજે મેં રેડ વેલવેટ સ્ટ્રોબેરી ફ્લેવર થી બનાવેલી છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

70 minutes
  1. ૧ કપમેંદો
  2. ૧ટે.ચમચી કોર્ન ફ્લોર
  3. 1 ટેબલ સ્પૂનદહીં
  4. 3/4 કપહૂંફાળું દૂધ
  5. ૧ ટી.સ્પૂનબટર
  6. 1/2 કપતેલ અથવા ઘી
  7. 1/2 કપપાઉડર ખાંડ
  8. ૧ ટી.સ્પૂનબેકિંગ પાઉડર
  9. 1/4 ટી સ્પૂનબેકિંગ સોડા
  10. 1ટી. સ્પૂન સ્ટ્રોબેરી એસેન્સ
  11. 1/2 કપસ્ટ્રોબેરી નાના પીસ
  12. જરૂર મુજબ રેડ food કલર
  13. ડેકોરેશન માટે
  14. 8/9સ્ટ્રોબેરી ની સ્લાઈસ
  15. 2 કપવ્હીપ ક્રીમ

રાંધવાની સૂચનાઓ

70 minutes
  1. 1

    એક બાઉલમાં મેંદો corn flour બેકિંગ સોડા અને બેકિંગ પાઉડર ચાળી લો,બીજા બાઉલમાં બટર, દહીં, દૂધ,ઘી (અથવા સુગંધ વગર નું તેલ) ને શુગર બધું બીટર વડે એકદમ ફેટી લો એકદમ સરસ મિક્સ થઈ જાય ત્યાર પછી તેમાં રેડ ફૂડ કલર તેમજ સ્ટ્રોબેરી એસેન્સ ઉમેરો

  2. 2

    હવે આ મિશ્રણ ની અંદર ડ્રાય ઈન્ટિગ્રેટેડ ઉમેરો હવે તેમાં થોડા સ્ટ્રોબેરી પીસ એડ કરી દો

  3. 3

    હવે કેકના ટીન માં બટર પેપર લગાવી અને બેટર એડ કરો ઠપકારી અને air bubbles કાઢી નાખોહવે તેને કન્વેશન માં 170`સેલ્સિયસ પર 30 મિનિટ માટે બેક કરો sponge થઈ ગયું છે

  4. 4

    હવે વચ્ચેથી કટ કરી અને એક લેયર ઉપર વ્હીપ ક્રીમ લગાવો તેની પર સ્ટ્રોબેરીના પીસ મૂકો અને તેની ઉપર બીજું લેયર લગાવો તે ઉપર પાછુ ક્રીમ લગાવો અને સ્ટ્રોબેરી થી ગાર્નીશ કરો હવે તેના પીસ કરો એટલે બાળકોની મનપસંદ સ્ટ્રોબેરી પેસ્ટ્રી તૈયાર છે

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Preity Dodia
Preity Dodia @cook_91010
પર
Vadodara
cooking my passion 😋
વધુ વાંચો

Similar Recipes