ચીઝ બટર બ્રેડ(Cheese Butter Bread Recipe In Gujarati)

Hiral H. Panchmatiya @cook_23114780
ચીઝ બટર બ્રેડ(Cheese Butter Bread Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સર્વપ્રથમ એક વાટકીમાં લસણની ચટણી અને લીલી ચટણી લેવાની ત્યારબાદ તેમાં બે ચમચી પાણી ઉમેરી અને તે બંનેને ચમચીની મદદથી સરખી મિક્સ કરી લેવાની
- 2
ત્યારબાદ સ્લાઈસ બ્રેડ લેવાની તેની ઉપર ચમચીની મદદથી ચટણી લગાવવાની
- 3
ત્યારબાદ લોડી ને ગરમ મુકવાની લોઢી ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં બટર ઉમેરી અને આપણે બ્રેડમાં ચટણી લગાવી હતી તે બ્રેડ ને શેકી લેવાની
- 4
બ્રેડ થોડી શેકાય જાય ત્યારબાદ તેમાં ચીઝ ઉમેરવાનું ત્યારબાદ તેને બે મિનિટ માટે શેકવાની તો તૈયાર છે આપણી આજ ચીઝ બટર બ્રેડ તેને આપણે સોસ સાથે સર્વ કરવાની
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14387651















ટિપ્પણીઓ (15)