ફ્રુટી મીલ્ક ડેઝર્ટ (Fruity Milk Desert Recipe In Gujarati)

Trusha Riddhesh Mehta @cook_26548237
ફ્રુટી મીલ્ક ડેઝર્ટ (Fruity Milk Desert Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મીક્ષર જાર મા દૂધ, જ્યુસ, ક્રશ, સુધારેલી સ્ટ્રોબેરી, વેનિલા આઈસ્ક્રીમ અને સાથે થોડા બરફ ના ટુકડા ઉમેરી ક્રશ કરી લો.
- 2
સર્વિંગ ગ્લાસ માં સ્ટ્રોબેરી ક્રશ થોડો પોર્ કરો. નીચે સ્ટ્રોબેરી ના ટુકડા ઉમેરી તેના પર બનાવેલું મિક્ષર પોર કરી ઉપર ઓરેન્જ સ્લાઈસ અને સ્ટ્રોબેરી સ્લાઈસ થી ડેકોરેશન કરી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14390861








ટિપ્પણીઓ (2)