ફ્રુટી મીલ્ક ડેઝર્ટ (Fruity Milk Desert Recipe In Gujarati)

Trusha Riddhesh Mehta @cook_26548237
ફ્રુટી મીલ્ક ડેઝર્ટ (Fruity Milk Desert Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મીક્ષર જાર મા દૂધ, જ્યુસ, ક્રશ, સુધારેલી સ્ટ્રોબેરી, વેનિલા આઈસ્ક્રીમ અને સાથે થોડા બરફ ના ટુકડા ઉમેરી ક્રશ કરી લો.
- 2
સર્વિંગ ગ્લાસ માં સ્ટ્રોબેરી ક્રશ થોડો પોર્ કરો. નીચે સ્ટ્રોબેરી ના ટુકડા ઉમેરી તેના પર બનાવેલું મિક્ષર પોર કરી ઉપર ઓરેન્જ સ્લાઈસ અને સ્ટ્રોબેરી સ્લાઈસ થી ડેકોરેશન કરી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સ્ટ્રોબેરી મારગારીટા (Strawberry Margarita Recipe In Gujarati)
# GA4# Week 17આ મોકટેલ વિટામિન સી થી ભરપૂર છે.મોકટેલ : સ્ટ્રોબેરી મારગારીટા Alpa Pandya -
ફ્રુટી કેક પેસ્ટ્રી (Fruity Cake Pastry Recipe In Gujarati)
#GA4#Week:17#Pastry Twinkal Kishor Chavda -
-
-
-
-
-
સ્ટ્રોબેરી મિલ્ક શેક (Strawberry Milk Shake Recipe In Gujarati)
સ્ટ્રોબેરી સિઝનાલ ફ્રુટ હોવાથી અત્યારે આસાનીથી મળી પણ જાય છે અને આસાનીથી બની પણ જાય અને પીવામાં પણ ટેસ્ટી હોય છે.Jalpa Batavia
-
ચોકલેટ ડેઝર્ટ(Chocolate Desert Recipe in Gujarati)
#GA4#Week7આ લાવા ડેઝર્ટ ખૂબ જ ઓછા સમયમાં તૈયાર થઈ જાય છે. અને જે બાળકો પસંદ કરે તેવું ખૂબ જ યમ્મી બને છે. Niral Sindhavad -
-
-
લેમન મોહિતો (મોકટેલ) (Lemon Mojito Recipe In Gujarati)
#GA4#Week17લેમન મોહિતો (મોકટેલ)#mocktail Arya -
-
-
-
સ્ટ્રોબેરી મિલ્કશેક
#ફ્રુટ્સસ્ટ્રોબેરી સ્વાદમાં ખાટી મીઠી હોય છે, સ્ટ્રોબેરીમાં દૂધ અને આઈસ્ક્રીમ ઉમેરી મિલ્કશેક બનાવ્યું છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. બાળકોને આ મિલ્કશેક બહું જ ગમશે. Harsha Israni -
-
-
ફ્રુટપંચ મોકટેલ (Fruit punch mocktail recipe in Gujarati)
#GA4#week17#mocktail#cookpadgujarati#cookpadindia ફ્રુટપંચ મોકટેલ એક ખૂબ જ પ્રચલિત મોકટેલ છે. ફ્રુટપંચ માં અલગ અલગ ફ્રુટ ના જ્યુસ મિક્સ કરી મોકટેલ બનાવવામાં આવે છે. તેમાં ઉમેરવામાં આવતાં ફ્રુટને આપણી પસંદગી અને સ્વાદ અનુસાર બદલી પણ શકીએ છીએ અને તેનું પ્રમાણ પણ વધુ ઓછું કરી શકીએ છીએ. મહેમાન આવવાના હોય કે કોઈ પાર્ટી હોય ત્યારે આ મોકટેલ ખુબ જ સરસ લાગે છે. આ મોકટેલ નેચરલ ફ્રુટ માંથી જ બનાવવામાં આવે છે તેથી તે હેલ્ધી પણ છે. Asmita Rupani -
-
-
ક્રીમી સ્ટ્રોબેરી મિલ્ક શેક (Creamy Strawberry Milk Shake Recipe In Gujarati)
#GA4#Week17 SARA CHAUHAN -
સ્ટ્રોબેરી મિલ્કશેક (strawberry milkshake recipe in gujarati)
અત્યારે સ્ટ્રોબેરી ની સિઝન ચાલે છે એટલે સ્ટ્રોબેરી બહુ સરસ અને બહુ bulk માં આવે છે. એવા માં તેમાંથી બનતી બધી વસ્તુઓ ખાવા અને પીવાની બહુ મજા આવે છે. મેં આજે અહીંયા બધા અને ખાસ બાળકો ને પ્રિય એવો સ્ટ્રોબેરી મિલ્ક શેક બનાવ્યો છે.#GA4 #Week15 #strawberry #સ્ટ્રોબેરી Nidhi Desai -
ઓરેન્જ મોકટેલ/ વોટરમેલન મોક્ટેલ/ સ્ટ્રોબેરી મોકટેલ
#GA4#week17#post1#mocktail#ઓરેન્જ_મોકટેલ_વોટરમેલન_મોક્ટેલ_સ્ટ્રોબેરી_મોકટેલ ( Orenge 🍊Mocktail, Watermelon 🍉 Mocktail and Strawberry 🍓 Mocktail Recipe in Gujarati )#mojitopartymocktail આ મોકટેલ મે ત્રણ ફ્લેવર્સ માં બનાવ્યા છે. ઓરેન્જ મોકટેલ, વોટરમેલન મોકટેલ અને સ્ટ્રોબેરી મોકટેલ બનાવ્યું છે. જે બનાવવું ખૂબ જ આસાન છે. મારા બાળકો નું ફેવરિટ મોક્ટેલ સ્ટ્રોબેરી મોકટેલ છે. Daxa Parmar -
-
-
-
સ્ટ્રોબેરી મિલ્ક શેક (Strawberry Milk Shake Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujarati સ્ટ્રોબેરી મિલ્ક શેક Ketki Dave -
મસ્કમેલન સ્મૂધી (Muskmelon Smoothie Recipe In Gujarati)
#SMશકકરટેટી બહુજ ઠંડુ ફ્રુટ છે .આ ફ્રુટ વરસ માં 2 મહીના માટે જ મળે છે અને એ પણ એપ્રિલ અને મે માં એટલે આનો ઉપયોગ જેટલો બને એટલો વધારે કરવો જોઈએ. મસ્ક મેલન બ્લ્ડ પ્રેશર ને નિયંત્રણ માં રાખે છે, સ્કીન ને હેલ્ધી બનાવે છે અને ઉનાળાની ગરમી માં શરીર ને હાયડ્રેટ રાખે છે Bina Samir Telivala -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14390861
ટિપ્પણીઓ (2)