કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સ્મોકી ચીઝ સ્પીનચ કોર્ન સેન્ડવિચ (Smoky Cheese Spinach Corn Sandwich Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સ્મોકી ચીઝ સ્પીનચ કોર્ન સેન્ડવિચ (Smoky Cheese Spinach Corn Sandwich Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સ્મોકી ચીઝ સ્પીનચ કોર્ન સેન્ડવિચ (Smoky Cheese Spinach Corn Sandwich Recipe In Gujarati)

Vrunda Shashi Mavadiya
Vrunda Shashi Mavadiya @dr_vrunda
Vadodara

#GA4
#Week17

#GA4
#Week17

વધુ વાંચો

સ્મોકી ચીઝ સ્પીનચ કોર્ન સેન્ડવિચ (Smoky Cheese Spinach Corn Sandwich Recipe In Gujarati)

Vrunda Shashi Mavadiya
Vrunda Shashi Mavadiya @dr_vrunda
Vadodara

#GA4
#Week17

#GA4
#Week17

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૦-૩૦ મિનિટ
૪ વ્યકિત
  • ૧મકાઈ ના બાફેલા દાણા
  • ૨૫૦ ગ્રામ - પાલક સમારેલી
  • ૧ ટેબલ સ્પૂન- બટર
  • ~- વ્હાઇટ સોસ બનાવવા માટે
  • ૧ ટેબલ સ્પૂન- બટર
  • ૧ ટેબલ સ્પૂન- મેંદો
  • ૧ કપ- દૂધ
  • ૧ ટી સ્પૂન- ચિલી ફલેક્સ
  • ૧ ટેબલ સ્પૂન- ઓરેગાનો
  • ૨ નંગ- ચીઝ સ્લાઈસ
  • ~- સ્ટફિંગ બનાવવા
  • વ્હાઇટ સોસ
  • સ્પીનચ કોર્ન મિક્સ
  • ૧/૨ કપ- જીણું સમારેલું પનીર
  • ૧/૨ કપ- મોઝરેલા ચીઝ
  • ૧ ટી સ્પૂન- મરી પાઉડર
  • કોલસો
  • સેન્ડવીચ બ્રેડ
  • ઘી / બટર
  • કેચઅપ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૦-૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક કડાઈ માં બટર લઈ મકાઈ માં દાણા સાંતળો ત્યાર પછી સમારેલી પાલક ઉમેરી ચડવા દો.

    સ્મોકી ચીઝ સ્પીનચ કોર્ન સેન્ડવિચ (Smoky Cheese Spinach Corn Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો

  2. 2

    વ્હાઇટ સોસ બનાવવા માટે એક ચમચી બટર લઈ મેંદો લઈ ધીરે ગેસ પર શેકવું. કલર ચેન્જ થવા દેવા નો નથી. ત્યાર પછી ધીરે ધીરે ગરમ દૂધ ઉમેરતા જાવ અને હલાવતા રહેવું.

    સ્મોકી ચીઝ સ્પીનચ કોર્ન સેન્ડવિચ (Smoky Cheese Spinach Corn Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો

  3. 3

    દૂધ ઊળવા લાગે એટલે ચીઝ સ્લાઈસ ના ટુકડા કરી ઉમેરવા અને હલાવતા રહેવું. ત્યારબાદ ઓરેગાનો અને ચિલી ફ્લેક્સ અને મરી પાઉડર ઉમેરી.

    સ્મોકી ચીઝ સ્પીનચ કોર્ન સેન્ડવિચ (Smoky Cheese Spinach Corn Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સ્મોકી ચીઝ સ્પીનચ કોર્ન સેન્ડવિચ (Smoky Cheese Spinach Corn Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યારબાદ તેમાં કોર્ન સ્પીનાચ વાળુ મિક્સ, પનીર અને મોઝેરેલા ચીઝ ઉમેરો.

    સ્મોકી ચીઝ સ્પીનચ કોર્ન સેન્ડવિચ (Smoky Cheese Spinach Corn Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    સ્મોકી ચીઝ સ્પીનચ કોર્ન સેન્ડવિચ (Smoky Cheese Spinach Corn Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    પછી એક કોબીજ નું પાન રાખી તેના પર ગરમ કોલસો રાખી ઉપર ઘી નાખી ૫-૭ મિનીટ માટે ઢાંકી દેવું.

    સ્મોકી ચીઝ સ્પીનચ કોર્ન સેન્ડવિચ (Smoky Cheese Spinach Corn Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    સ્મોકી ચીઝ સ્પીનચ કોર્ન સેન્ડવિચ (Smoky Cheese Spinach Corn Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    બ્રેડ ની સ્લાઈસ પર સ્ટફિંગ ભરી સેન્ડવીચ ટોસ્ટર માં બેક કરો. ગરમ ગરમ કેચઅપ સાથે સર્વ કરો.

    સ્મોકી ચીઝ સ્પીનચ કોર્ન સેન્ડવિચ (Smoky Cheese Spinach Corn Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    સ્મોકી ચીઝ સ્પીનચ કોર્ન સેન્ડવિચ (Smoky Cheese Spinach Corn Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    સ્મોકી ચીઝ સ્પીનચ કોર્ન સેન્ડવિચ (Smoky Cheese Spinach Corn Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Vrunda Shashi Mavadiya
Vrunda Shashi Mavadiya @dr_vrunda
પર January 10, 2021 17:03
Vadodara

ટિપ્પણીઓ (13)

NIRAV CHOTALIA
NIRAV CHOTALIA @NiravChotalia007
January 11, 2021 08:05
Awesome sandwich 🍞😊😊❤👍👍👍
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ચીઝ પાલક કોર્ન સેન્ડવીચ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ચોકલેટ પેસ્ટ્રી (Chocolate Pastry Recipe In Gujarati)
  2. ચીઝ કપ ઇટાલિયાનો (cheese cup Italiano recipe in Gujarati)
  3. બર્ગર (Burger Recipe In Gujarati)
  4. ચીઝ પાઉડર (Cheese Powder Recipe In Gujarati)
  5. પાઈનેપલ મીન્ટ જીરા પંચ મોકટેલ (Pineapple Mint Jira Punch Mocktail Recipe In Gujarati)
  1. જામફળ કાળી દ્રાક્ષ નું મોકટેલ(Guava Black Current Mocktail Recipe In Gujarati)
  2. લીંબુ મોકટેલ (Lemon Mocktail Recipe In Gujarati)
  3. ફ્રૂટ કોકટેલ (Fruit Cocktail Recipe In Gujarati)
  4. મસાલા ચા (Masala Tea Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14391552
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close