મસાલા ચા (Masala Tea Recipe In Gujarati)

Hemanshi Sojitra
Hemanshi Sojitra @hemanshi_sojitra
Rajkot, Gujrat
શેર કરો

ઘટકો

  1. 1 કપદૂધ
  2. 1 સ્પૂનખાંડ
  3. 1/2 સ્પૂનચાની ભૂકી
  4. 1નાનો કટકો આદુ
  5. 5-6 પાનપાન ફુદીનો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દુધ, ચા, ખાંડ, આદુ, ફુદીનો લઈ લેવો

  2. 2

    પછી એક વાસણ ગેસ પર મૂકી બધી વસ્તુ ઉમેરવી

  3. 3

    તેમાં ઉભરો આવે પછી 5 મિનિટ મિડિયમ ફ્લેમ પર ઉકાળવી અને તેને હલાવતા રહેવું

  4. 4

    હવે ચા ને કપ માં ગાળી લેવી અને સર્વ કરવી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hemanshi Sojitra
Hemanshi Sojitra @hemanshi_sojitra
પર
Rajkot, Gujrat
dentist by profession 💉💊cook by hobby 😀
વધુ વાંચો

Similar Recipes