કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પેસ્ટ્રી (Pastry Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પેસ્ટ્રી (Pastry Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પેસ્ટ્રી (Pastry Recipe In Gujarati)

Vk Tanna
Vk Tanna @vk_1710

#GA4
#Week17
#પેસ્ટ્રી
મેં આજે બાળકોની સૌથી પ્રિય એવી વેનીલા પેસ્ટ્રી બનાવી છે.

#GA4
#Week17
#પેસ્ટ્રી
મેં આજે બાળકોની સૌથી પ્રિય એવી વેનીલા પેસ્ટ્રી બનાવી છે.

વધુ વાંચો

પેસ્ટ્રી (Pastry Recipe In Gujarati)

Vk Tanna
Vk Tanna @vk_1710

#GA4
#Week17
#પેસ્ટ્રી
મેં આજે બાળકોની સૌથી પ્રિય એવી વેનીલા પેસ્ટ્રી બનાવી છે.

#GA4
#Week17
#પેસ્ટ્રી
મેં આજે બાળકોની સૌથી પ્રિય એવી વેનીલા પેસ્ટ્રી બનાવી છે.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧૫-૨૦ મિનિટ
૧ વ્યક્તિ માટે
  • ૫બ્રેડની સ્લાઈસ (કિનારી કાઢેલી)
  • ૩ ચમચીપીસેલી ખાંડ(વ્હીપ ક્રીમ માટે)
  • ૧ કપખાંડ વાળું પાણી
  • ૧ કપવ્હીપ ક્રીમ
  • ૪-૫ ડ્રોપ્સ વેનીલા એસેન્સ
  • ૧૦-૧૨ નંગ ટુટી ફ્રુટી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧૫-૨૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક થાળી કે પાટલા પર નીચે વ્હીપ ક્રીમ લગાવવી.

    પેસ્ટ્રી (Pastry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ તેના પર બ્રેડની સ્લાઈસ રાખવી. પછી તેના પર ખાંડ વાળું પાણી લગાવવું.

  3. 3

    ત્યારબાદ તેના પર વ્હીપ્ડ ક્રીમ લગાવવી.

    પેસ્ટ્રી (Pastry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ફરી તે ક્રીમ વાળી બ્રેડ પર બીજી બ્રેડની સ્લાઈસ મૂકવી. હવે તેના પર ખાંડ વાળું પાણી લગાવી અને પછી ફરી વ્હીપ્ડ ક્રીમ લગાવવી.

    પેસ્ટ્રી (Pastry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    આવી રીતે વારાફરતી બધી બ્રેડની સ્લાઈસ લગાવી અને પેસ્ટ્રી તૈયાર કરવી. પછી તેની ચારે સાઈડમાં પણ ક્રીમ લગાવવું.

    પેસ્ટ્રી (Pastry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    પછી તેને એક પ્લેટમાં ધીમેથી લઈ અને ફ્રિજમાં અડધો કલાક માટે રાખવી. અડધા કલાક પછી ક્રીમ સેટ થઈ જાય એટલે ફ્રીઝમાંથી બહાર કાઢી અને ટુટીફુટી વડે ગાર્નિશ કરવું. તો હવે તૈયાર છે આપણી વેનીલા પેસ્ટ્રી તેને સર્વ કરો.

    પેસ્ટ્રી (Pastry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    પેસ્ટ્રી (Pastry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Vk Tanna
Vk Tanna @vk_1710
પર January 10, 2021 17:04

ટિપ્પણીઓ (7)

Aruna Thapar
Aruna Thapar @Arunathapar27
January 11, 2021 09:03
Yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પેસ્ટ્રી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ચોકલેટ પેસ્ટ્રી (Chocolate Pastry Recipe In Gujarati)
  2. ચીઝ કપ ઇટાલિયાનો (cheese cup Italiano recipe in Gujarati)
  3. ચીઝ પાઉડર (Cheese Powder Recipe In Gujarati)
  4. બર્ગર (Burger Recipe In Gujarati)
  5. પીઝા બાઇટ્સ (Pizza Bites Recipe in Gujarati)
  1. મસાલા ચા (Masala Tea Recipe In Gujarati)
  2. ઓરેન્જ મોકટેલ (Orange Mocktail Recipe In Gujarati)
  3. ચીઝ પરોઠા (Cheese Paratha Recipe In Gujarati)
  4. ચીઝ ભાજી(જૈન) (Cheese Bhaji Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14391559
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close