દાબેલી(Dabeli Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બટેટા બાફી લો. ડુંગળી,કોથમીર જીણા સમારી લો.દાડમ ના દાણા કાઢી લો.
- 2
- 3
એક કડાઈ માં તેલ ગરમ કરો તેમાં દાબેલી મસાલો નાખો અને ત્યારબાદ પાણી નાખી મિકસ કરો ૪-૫ મીનીટ સાંતળો પછી નીચે ઉતારી એક પ્લેટ માં મસાઓ પાથરો. ઠંડુ થાય એટલે તેના પર મસાલા સીંગ,દાડમ,કોથમીર,ચીઝ અને સેવ પાથરો
- 4
- 5
- 6
હવે પાઉં ને વચે થી કાપી એક સાઈડ આંબલી ની ચટણી અને એક બાજુ લસણ ની ચટણી લગાવો પછી ૨ ચમચી તૈયાર મસાલો, મસાલા સીંગ,દાડમ ભરો છેલ્લે ૧ ચમચી છીણેલું ચીઝ મૂકો આવી રીતે બધી દાબેલી ભરી લો.
- 7
- 8
હવે લોઢી ગરમ કરી તેમાં ઘી અથવા માખણ ગરમ કરી દાબેલી ને બંને બાજુ શેકી લો.
- 9
તૈયાર છે ચીઝ દાબેલી. સર્વ કરતી વખતે ઉપર પણ ચીઝ મૂકો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14392074

















ટિપ્પણીઓ (2)