ચીઝ ફોન્ડયુ પ્લેટર (Cheese Fondue Plater Recipe in Gujarati)

ચીઝ ફોન્ડયુ પ્લેટર (Cheese Fondue Plater Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ.પહેલા બાફેલા બટેટા, ટામેટાં,બ્રોકોલી અને પાઉં ને એક સરખા કાપી લેવા.
- 2
- 3
ત્યાર બાદ કડાઈ માં 1 ચમચી તેલ મૂકી તેમાં થોડો ઓરેગાનો નાખી ને પાઉં ને સેકવા
- 4
ત્યારબાદ 1 ચમચી તેલમાં થોડું લસણ નાખી ને તેવી જ રીતે બટેટા સેકી લેવા.
- 5
ત્યાર બાદ થોડું તેલ મૂકી ને ટામેટાં ને સેકવાં અને તેમાં થોડું મીઠું નાખવું
- 6
ત્યારબાદ થોડા તેલ માં બ્રોકોલી સેકવી.
- 7
હવે કડાઈ માં થોડું બટર નાખી ને તેમાં થોડું લસણ અને એક ચમચી મેંદો નાખી ને હલાવવું.
- 8
હવે તેમાં દૂધ નાખી ને સરખું હલાવવું.
- 9
ત્યારબાદ તેમાં 4 ચીઝ સ્લાઈસ નાખવી અને બરાબર હલાવવું. અને થોડું મીઠુ નાખવું.
- 10
હવે તેમાં 1 વાટકો મોઝરેલા ચીઝ નાખી ને હલાવવું.
- 11
હવે તેમાં ઓરેગાનો નાખી ને એક બાઉલ માં કાઢવું ને એક પ્લેટ માં વચ્ચે ચીઝ ફોંડ્યુ નું બાઉલ રાખી ને આજુ બાજુ બધી શાકભાજી અને પાઉં ને વેફર રાખી ને પ્લેટ તૈયાર કરવી. અને ગરમાગરમ ફોંડયું નો આનંદ માણવો...🫕🫕🫕
Similar Recipes
-
-
-
-
-
-
-
-
ગાર્લિક ચીઝ મસાલા બન (Garlic Cheese Masala Bun Recipe In Gujarati)
#GA4#Week 17#Cheese Vaishali Prajapati -
-
-
-
ચીઝ ફોંડયું પ્લેટર (Cheese Fondue Platter Recipe In Gujarati)
#XSPerfect Christmas Party plater 🫕😋 Jo Lly -
-
-
-
-
-
-
-
-
-
ચીઝ પાસ્તા (Cheese pasta Recipe in Gujarati)
#GA4#WEEK17#CHEESE ચીઝ અને પાસ્તા નું નામ સાંભળીને બધા ના મોમાં પાણી આવી જાય. બાળકો નું ઓલટાઈમ ફેવરેટ. Dimple 2011 -
ચીઝ ગાર્લિક બ્રેડ(Cheese garlic bread recipe in Gujarati)
#GA4#Week17#cheeseચીઝ વાળી કોઈપણ આઈટમ છોકરાઓને ખૂબ ભાવે છે.એમાં પણ ગાર્લિક બ્રેડ નાના છોકરાઓને ખૂબ ભાવે છે.જે રેસ્ટોરન્ટ સ્ટાઈલ ગાર્લિક બ્રેડ ની રેસીપી હું અહીં મૂકું છું. Dimple prajapati -
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (2)