રવા ગુલાબજાંબુ (Rava Gulabjamun Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
રવા અને ડ્રાયફ્રુટ ના ભુક્કા ને મિક્સર કરી લેવું. ઘી માં આ રવા ને શેકી લેવો. ગરમ થાય એટલો જ સેકવો જેથી કાચી સુગંધ જતી રહે.
- 2
હવે દૂધ ને ગરમ થવા મૂકવું. ઉફાળો આવે એટલે રવો ઉમેરવો. રવો વાસણ ની સપાટી છોડવા માંડે ત્યાં સુધી શેકવો.લગભગ 12-15 મિનિટ જેટલો સમય લાગશે.
- 3
આ મિશ્રણ જરાક ઠરે એટલે હાથ થી ગોળા બનાવી લેવા. પછી તેલ માં ફાસ્ટ તાપે તળી લેવા.
- 4
હવે ચાસણી બનાવવા માટે ખંદ અને પાણી ને 2 ઉફળા આવે ત્યાં સુધી ગરમ કરવું. પછી કેસર ઉમેરી દેવું. પછી જાંબુ તેમાં ડુબાડી દેવા. જાંબુ ચાસણી પી જશે થોડા કલાક માં.
- 5
જાંબુ ગરમ ગરમ પણ ખાઈ શકાય અને ઠરે પછી પણ ખાઈ શકાય.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14394220














ટિપ્પણીઓ (4)