"ચિલી ગાર્લિક ચીઝ બ્રેડ" (Chili Garlic Cheese Bread Recipe In Gujarati)

Dhara Kiran Joshi @cook_16609692
"ચિલી ગાર્લિક ચીઝ બ્રેડ" (Chili Garlic Cheese Bread Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચિલી ગાર્લિક ચીઝ બ્રેડ બનાવવાની રીત -
સૌ પ્રથમ ચીલી ગાર્લિક ની પેસ્ટનું મિશ્રણ તૈયાર કરી લો હવે બ્રેડ ની સ્લાઈસ લઇ એક સાઇડ પર બટર લગાવો. હવે જે સાઇડ પર બટર લગાવી છે તે હવે બ્રેડની સ્લાઈસ પર ચમચીથી ચિલી ગાર્લિક ચીઝ પેસ્ટ નું તૈયાર કરેલુ મિશ્રણ લગાવો. - 2
હવે એરફ્રાયર માં બ્રેડને બેક કરવા એરફ્રાયર ને 180 પ્રિહિટ કરી 3 થી 4 મિનિટ બેક કરો ચીઝ પીગળી જાય અને બ્રેડ ની સ્લાઈસ ક્રીસ્પી થાય ત્યાં સુધી બેક કરો.
- 3
તો તૈયાર છે ચિલી ગાર્લિક ચીઝ બ્રેડ સર્વ કરવા માટે.
ધનેશ્વરી કિરણકુમાર જોશી.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14397429












ટિપ્પણીઓ