પનીર સિઝલર (Paneer Sizzler Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન માં તેલ મુકો.તેમાં પનીર ને ફ્રાય કરીલો. ગોલ્ડન બ્રાઉન થાય એટલે તેને એક ડિશમાં કાઢી લો.હવે એ જ પેન મા કેપ્સીકમ અને કાંદા ઉમેરી મિક્સ કરો.
- 2
હવે કાંદા અને કેપ્સિકમ ને પણ એક ડિશમાં કાઢી લો. હવે એક પેનમાં તેલ મૂકો. લસણ ઉમેરો. પછી તેમાં કેપ્સિકમ અને કાંદા ઉમેરી મિક્સ કરો. હવે એક બાઉલમાં કોર્નફલોઉર લો. હવે તેમાં પાણી નાંખી મિક્સ કરી પેન ઉમેરી દો.
- 3
હવે પેનમાં સોયા સોસ, tomato સોસ,રેડ ચીલી સોસ નાખી મિક્ષ કરો.હવે તેમાં પનીર એડ કરી મિક્સ કરો. હવે તેમાં ધાણા,મરી નો ભૂકો,ચીલી ફ્લેક્સ,મીઠું નાખી બરાબર હલાવી લો.
- 4
હવે સર્વિંગ પ્લેટમાં કોબીના છાલ મૂકી તેના પર મૂકી ધાણા અને લીલું લસણ નાખી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
- એક્ઝોટિક ઇટાલિયન સિઝલર જૈન (Exotic Italian Sizzler Recipe In Gujarati) (Jain)
- પનીર શિસ્લીક સીઝલર્ (Paneer Shislik Sizzler Recipe In Gujarati)
- ઠંડાઈ મૂસ વીથ ગુલાબજાંબુન (Thandai Mousse With Gulabjamun Recipe In Gujarati)
- વેજ ચીઝ પનીર પરાઠા(Veg Cheese Paneer Paratha Recipe In Gujarati)
- ફ્રાઇડ રાઇસ (Fried rice recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14400127
















ટિપ્પણીઓ (6)