તલ ની ચીક્કી (Til Chikki Recipe In Gujarati)

Rasmita Finaviya @Rasmita
તલ ની ચીક્કી (Til Chikki Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક પેન મા તલ શેકી લો
- 2
હવે એક પેન મા ખાંડ નાખી ગેસ પર મૂકો.ઘીમી આંચ પર ખાંડ ઓગળી જાય ત્યાં સુઘી.
- 3
ખાંડ ઓગળી જાય એટલે તલ નાખી મિક્ષ કરો.ને તરત જ ગેસ બંધ કરી દો.
- 4
- 5
હવે એક તીપું તેલ નીચે લાદી પર લગાવી તલ નું મિક્ષણ તેના પર ઢાળી દો.ને વાટકી ની મદદ થી દબાવી દો.
- 6
પછી વેલણ થી જેવી પતલી કરવી હોય તેવી વણી લો.પછી તેના પીસ કરી લો.
- 7
બસ તૈયાર છે તલ ની ચીક્કી એટલે તલસાંકળી....😋
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14406215
















ટિપ્પણીઓ (4)