તલ ની ચીકી (Til Chiki Recipe In Gujarati)

Heena Mandalia
Heena Mandalia @cook_26093279
જામનગર
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનીટ
2 વ્યક્તિ માટે
  1. 1 વાટકીતલ
  2. 1 વાટકીખાંડ
  3. 1 નાની ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

10 મિનીટ
  1. 1

    સૌપ્રથમ બધીજ સામગ્રી રેડી કરી લો

  2. 2

    ત્યારબાદ તલ ને સહેજ ધીમી આંચ પર શેકો તે થોડા શેકાઈ જાઈ તો તેને એક થાળી માં કાઢી લેવા

  3. 3

    ત્યાર પછી એજ કડાઈ માં ખાંડ પણ ઘીમાં તપે થોડી ખાંડ એકરસ થાય ત્યાં સુધી ઉકાળવું

  4. 4

    પછી તેમાં શેકાઈ ગયેલા તલ નાખી ને થોડી વાર રેવા દેવું ને તરતજ તેને એક પાટલા પર ગ્રીસ કરેલા બટર પેપર પર લઈ લેવું ને તેને વેલાં વળે વણવી

  5. 5

    પછી સહેજ ઠંડું થાય એટલે તેને સહેલાઈથી બટર પેપર અલગ કરી લેવું તો તૈયાર 6 ખાંડ તલ ની ચીકી

  6. 6
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Heena Mandalia
Heena Mandalia @cook_26093279
પર
જામનગર
music cooking work out
વધુ વાંચો

Similar Recipes