ડેટ્સ ડ્રાયફ્રુટ ચીકી (Dates Dryfruit Chiki Recipe In Gujarati)

Madhavi Cholera @Mhc_290185
ડેટ્સ ડ્રાયફ્રુટ ચીકી (Dates Dryfruit Chiki Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ખજૂર ના ઠડીયા કાઢી સમારી લો.
- 2
ડ્રાયફ્રુટ ને સમારી ઘી માં સાંતળી લો.
- 3
હવે તેમાં ખજૂર એડ કરી સરખું મિક્સ કરી લો.
- 4
ધીમાં તાપે 10 મિનિટ સુધી હલાવતા રહો. પછી ઘી થી ગ્રીસ કરેલી પ્લેટ માં નાખી દો અને ઉપર ટોપરું પાથરી દો.
- 5
1 કલાક માટે ફ્રીઝ માં સેટ થવા મૂકી દો. પછી આંકા પાડી દો. હેલ્થી ચીકી તૈયાર છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14409274








ટિપ્પણીઓ