ખજૂર કેન્ડી (Khajoor Candy Recipe In Gujarati)

 Bhumi Rathod Ramani
Bhumi Rathod Ramani @BHUMI_211

#GA4
#Week18
નાના બાળકો એમ ખજૂર સરળતાથી નથી ખાતા. તો ખૂબજ સરળ, નાના બાળકોને ખૂબજ ભાવે અને સરળતાથી ખાઈ પણ લે એવી આ કેન્ડી બનાવી છે. જે માત્ર નાના બાળકો જ નઈ પણ મોટા ને પણ બહુજ પસંદ આવશે.

🎈🎈🎈🎈🎈🎈🎈

ખજૂર કેન્ડી (Khajoor Candy Recipe In Gujarati)

#GA4
#Week18
નાના બાળકો એમ ખજૂર સરળતાથી નથી ખાતા. તો ખૂબજ સરળ, નાના બાળકોને ખૂબજ ભાવે અને સરળતાથી ખાઈ પણ લે એવી આ કેન્ડી બનાવી છે. જે માત્ર નાના બાળકો જ નઈ પણ મોટા ને પણ બહુજ પસંદ આવશે.

🎈🎈🎈🎈🎈🎈🎈

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મીનીટ
12-13 કેન્ડી
  1. 250 ગ્રામખજૂર
  2. 1& 1/2 ટેબલ સ્પૂન lઘી
  3. ચોકો ચીપ્સ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

10 મીનીટ
  1. 1

    સૌપ્રથમ એક પેન મા ઘી લઈ તેમા ખજૂર સાંતડવો. ખજૂર સોફ્ટ થાય એટલે તેને ગેસ પરથી ઉતારી લો. થોડુ ઠંડુ થાય એટલે તેને કેન્ડી નો સેપ આપવો.

  2. 2

    ઉપરથી ચોકો ચીપ્સ અથવા ડ્રાયફ્રૂટ થી ડેકોર કરો.

  3. 3
  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
 Bhumi Rathod Ramani
પર

Similar Recipes