ડ્રાયફ્રુટ ચીક્કી (Dryfruit Chikki Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન મા બધા ડ્રાય ફ્રુટ લઇ મિડીયમ આંચ પર ૩-૪ મિનીટ સેકી લો.
- 2
તેને એક થાળી મા કાઢી લો. તેજ પેન મા ગોળ ઉમેરી મિડીયમ આંચ પર કુક કરો. સતત હલાવતા રહો. ગોળ હલકો થઇ જાય ને તેમાં ફીણ થાય પછી ઘી અને બેકીંગ સોડા નાંખી હલાવી લો.
- 3
હવે સેકેલ ડ્રાયફ્રુટ ઉમેરી બરાબર મિક્સ કરો.
- 4
ફોઇલ લગાડેલ વાસણ મા કાઢી લો. બરાબર ફેલાવી લો. ફોઇલ ને બહાર કાઢી ઘી લગાવેલ વેલણ થી થોડું વણી લો.
- 5
ઠંડું થાય પછી કટકા કરી લો.
સ્વાદીષ્ટ અને હેલ્ધી ડ્રાયફ્રુટ ચીક્કી તૈયાર છે.
Keywords
Similar Recipes
More Recipes
- કચ્છી અડદિયા (Kutchhi Adadiya Recipe In Gujarati)
- વેજ દિવાની હાંડી(Veg diwani handi Recipe in Gujarati)
- પનીર-વેજીટેબલ જૈન ફ્રેન્કી (Paneer Vegetable Frankie Jain Recipe In Gujarati)
- ઓરીઓ ચોકલેટ પેસ્ટ્રી કેક (Oreo Chocolate Pastry Cake Recipe in Gujarati) G
- પાન મુખવાસ ચિક્કી (Paan Mukhwas Chikki Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14411088











ટિપ્પણીઓ