પાન મુખવાસ ચિક્કી (Paan Mukhwas Chikki Recipe In Gujarati)

Sachi Sanket Naik @cookwithsachi
પાન મુખવાસ ચિક્કી (Paan Mukhwas Chikki Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈ માં ગોળ ઉમેરી પાયો કરવા મૂકવું હવે એમાં પરપોટા થવા માંડે એટલે ઘી ઉમેરવું
- 2
પાયો થઈ જાય એટલે એમાં બધી સામગ્રી મિક્ષ કરી ઉમેરી ૧ મિનિટ થવા દેવું
- 3
હવે પ્લેટફોર્મ પર કે પ્લેટ માં કાઢી લઈ થોડું નોર્મલ ટેમ્પરેચર થવા દેવું. તમે પ્લેટફોર્મ પર વણી લઈ કટ કરી શકો છો અહીં મે અલગ શેપ આપવા માટે સિલિકોન મોલ્ડ માં ભરી લીધું છે
- 4
ઠંડુ થાય એટલે ડિમોલ્ડ કરી સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાન નો મુખવાસ(Paan Mukhwas Recipe in Gujarati)
સાદો મુખવાસ તો આપણે રોજ બનાવતા જ હોઈએ છીએ. પરંતુ આ દિવાળીએ મહેમાનોનું સ્વાગત પાનના મુખવાસ દ્વારા કરીએ. 🍃🍃🍃 Shilpa Kikani 1 -
પાન મુખવાસ (Pan Mukhwas Recipe In Gujarati)
#DTR#cookpadindia#cookpadgujratiદિવાળી નિમિત્તે બધા ના ઘરે અવનવા મુખવાસ બનતા હોય છે ક્યારેક સમય ના અભાવે આપણે બહાર થી પણ લાવીએ છીએ .પાન મુખવાસ મુખ્યત્વે મીઠી મસાલા પાન માં વપરાતી વસ્તુઓ નો બને છે ,પછી તેમાં ફેન્સી બનાવવા માટે કલરફૂલ વરિયાળી ,ડ્રાય ખજૂર અને ખારેક ઉમેરાય છે ..મે આજે અવેલેબલ (બજાર માં મલ્યા એ)ઘટકો થી એટલેકે 17 વસ્તુ થી આ પાન મુખવાસ બનાવ્યો છે ,ખૂબ જ સરસ બન્યો છે Keshma Raichura -
-
પાન મુખવાસ (Pan Mukhvas Recipe In Gujarati)
#MBR4#week4#cookpadindia#cookpadgujaratiઆ મુખવાસ મે દિવાળી પછી બીજી વખત મારી બહેન માટે બનાવ્યો .કારણ કે પાન મુખવાસ એનો ફેવરિટ છે . મારા ઘરમાં પણ બધાને ખૂબ જ ભાવે .. Keshma Raichura -
પીનટ ચિક્કી (Peanut Chikki Recipe In Gujarati)
#MS મારા બાળકો ને શીંગદાણા વધારે ભાવે છે.તલ અને મમરા ની ચિક્કી માં શીંગદાણા નો ટેસ્ટ.... ક્રંચી અને કુરકુરી ચિક્કી Sushma vyas -
-
-
-
શીંગોડા પાન (Shingoda Paan Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad India#શિંધોડા પાનઆજે ફાસ્ટ ટાઇમ મારે ત્યા ગેસ્ટ આવિયા ને મને થયું કે લાવ મુખવાસ તો બધાં જ બનાવું છુ આજે કઈક જુદું મુખવાસ તરીકે બનાવું તો મે બનાવિય છે શિંધો ડા પાન......તો શેર કરું છું મને બહું ભવીયા 😋😋😋aapka pata nahi 😄 Pina Mandaliya -
-
લીલાં કોપરા નો મુખવાસ (Lila Kopra Mukhwas Recipe In Gujarati)
#CRજમ્યા પછી આપણે અલગ અલગ મુખવાસ ખાઈએ છીએ, તેમાં નાગરવેલનાં પાન સાથે લીલા કોપરા નો મુખવાસ ખુબ જ સરસ લાગે છે Pinal Patel -
-
પાન મુખવાસ (Paan Mukhwas Recipe In Gujarati)
#MDCહું મારા ફ્રેન્ડ પાસે થી શીખી છુંખૂબ જ સ્વાદિષ્ટ લાગે.પાચન ક્રિયા માં ખૂબ જ ઉપયોગી છે. Nirixa Desai -
પાન નો મુખવાસ (Paan Mukhwas Recipe In Gujarati)
#DTRદિવાળી પર દર વર્ષે બનતો પાનનો ટેસ્ટી મુખવાસ Jigna buch -
-
પાન મુખવાસ
#ઇબુક૧# પોસ્ટ ૧૧#૧૧આ પાન નો મુખવાસ એ મીઠું પાન ખાતા હોય તેવું જ લાગે છે.અને આ પાન ને તમે ૫ થી૬ મહિના સુધી સાચવી શકો છો. અને જમીયા પછી તો બધા ને ત્યાં મુખવાસ ખવાતો જ હોય છે .તો તમે બધાં પણ મુખવાસ માં પાન નો મુખવાસ જરૂર બનાવજો. Payal Nishit Naik -
પાન મુખવાસ (Paan Mukhwas Recipe In Gujarati)
#TCખૂબ જ સરળ અને સ્વાદિષ્ટ એવો પાન મુખવાસ ખૂબ સરળ રીતે ઘરે બનાવી શકાય છે અને આ બધી વસ્તુ પાન નું મટીરીયલ મળતું હોય ત્યાં સરળ રીતે મળી જશે આમાં તમે મેનથહોલ પણ ઉમેરી શકો છો Dipal Parmar -
ચિક્કી(Chikki Recipe in Gujarati)
આજે આપણે બનાવીશું તલ ની ચિક્કી જે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી હોય છે. ચિક્કી બનાવવાનું ખૂબ જ સરળ છે. અને ખૂબ જ ઓછા સમયમાં બનીને તૈયાર થાય છે. મકરસંક્રાંતિ માં આ ચિક્કી ઘરે ઘરે બનતી હોય છે. તો ચાલો આજે આપણે ની તલની ચિક્કી ની રેસીપી શરૂ કરીએ.#GA4#week18 Nayana Pandya -
પાન મુખવાસ
તાજા નાગરવેલ ના પાન નો મુખવાસ ખાવામા સ્વાદિષ્ટ લાગે છે જે મેં બનાવવીયો...અમારા બધા નો ફેવરિત છે... Harsha Gohil -
નાગરવેલ પાન નો મુખવાસ (Nagarvel Paan Mukhvas Recipe In Gujarati)
- નાગરવેલ ના પાન નુ બિડુ શ્રીકૃષ્ણ ભગવાને ધરાઇ છે.- જમયા પછી મુખવાસ લેવાથી પાચન માટે ગુણકારી છે.- નાગરવેલ ના પાન ખાવા થી શરદી ઉઘરસ મા ફેરપડે છે, અને કફ છુટો પાડે છે અને કોરોના જેવા ફ્લુ માં પણ ઘણી રાહત આપે છે. Payalmehta3892@gmail.com -
-
-
ચોકલેટી પાન શોટ્સ
#kitchenqueens#પ્રેઝન્ટેશનજમ્યા પછી આપણે મુખવાસ લેતા હોઈએ અથવા તો પાન ખાતા હોઈએ છીએ, તો આ એનું જ એક નવું સ્વરૂપ છે , ડેઝર્ટ + મુખવાસ Radhika Nirav Trivedi -
કોકોનટ મસાલા પાન (Coconut Masala Paan Recipe In Gujarati)
#CRપાન માં ટોપરા નું ખમણ નાખવથી ટેસ્ટી લાગે છે.... Jo Lly -
આંબળા બીટ નો મુખવાસ (Amla Beetroot Mukhwas Recipe In Gujarati)
#FFC4#WEEK4#ફૂડ ફેસ્ટિવલ1#આંબળા-બીટ નો મુખવાસ#આંબળા રેસીપી#બીટ રેસીપી Krishna Dholakia -
કોકોનટ ડ્રાયફ્રુટ પ્રોટીન ચીકી (Coconut Dryfruit Protein Chikki Recipe In Gujarati)
#GA4#Week18#chikki#healthy Sweetu Gudhka -
-
-
પાન મસાલા (Paan Masala recipe In Gujarati)
#સાઇડજમ્યા પછી પાન કે મસાલા માવા ખાવાની મઝા આવી જાય. આજે આપડે ઘરેજ પણ મસાલા બનાવશું Bhavana Ramparia
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14410725
ટિપ્પણીઓ (12)