કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મેથી નું લોટ વારું શાક (Methi Besan Shak Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મેથી નું લોટ વારું શાક (Methi Besan Shak Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મેથી નું લોટ વારું શાક (Methi Besan Shak Recipe In Gujarati)

Madhuri Chotai
Madhuri Chotai @Madhuri_04

#GA4
#Week19
#methi

#GA4
#Week19
#methi

વધુ વાંચો

મેથી નું લોટ વારું શાક (Methi Besan Shak Recipe In Gujarati)

Madhuri Chotai
Madhuri Chotai @Madhuri_04

#GA4
#Week19
#methi

#GA4
#Week19
#methi

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૧વાટકો મેથી ભાજી
  • ૧/૨સમારેલું ટમેટું
  • ૧લીલું મરચું
  • ૧ ચમચીતેલ
  • ૧/૨ ચમચીરાઈ
  • ૧ ચમચીમરચું પાઉડર
  • ૧/૪ ચમચીહળદર
  • ૧/૨ધાણાજીરૂ
  • ૧/૪ ચમચીગરમ મસાલો
  • ૨ ચમચીચણા નો લોટ
  • ૧/૨ વાટકીપાણી
  • મીઠું સ્વાદાનુસાર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ મેથી ને સમારી ધોઈ લો અને ટમેટું તેમજ લીલું મરચું પણ સમારી લો. ત્યારબાદ એક પેન માં તેલ મૂકી ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો. રાઈ તતડી જાય એટલે તેમાં ટમેટું તેમજ લીલું મરચું નાખી મિક્સ કરી લો.

    મેથી નું લોટ વારું શાક (Methi Besan Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મેથી નું લોટ વારું શાક (Methi Besan Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મેથી નું લોટ વારું શાક (Methi Besan Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે તેમાં મેથી ભાજી નાખી મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં 1/2વાટકી પાણી નાખી ઉકળવા દો.

    મેથી નું લોટ વારું શાક (Methi Besan Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મેથી નું લોટ વારું શાક (Methi Besan Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મેથી નું લોટ વારું શાક (Methi Besan Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેમાં મરચું, હળદર, ધાણાજીરૂ, ગરમ મસાલો તેમજ સ્વાદાનુસાર મીઠું નાખી મિક્સ કરી લો ત્યારબાદ તેમાં ૨ ચમચી ચણા નો લોટ નાખી સતત હલાવતા રહેવું.

    મેથી નું લોટ વારું શાક (Methi Besan Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મેથી નું લોટ વારું શાક (Methi Besan Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મેથી નું લોટ વારું શાક (Methi Besan Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    લોટ અને ભાજી એકરસ થઈ જાય એટલે ગેસ પરથી ઉતારીને ગરમ ગરમ સર્વ કરો.

    મેથી નું લોટ વારું શાક (Methi Besan Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મેથી નું લોટ વારું શાક (Methi Besan Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Madhuri Chotai
Madhuri Chotai @Madhuri_04
પર January 23, 2021 07:13

ટિપ્પણીઓ (3)

Falguni Shah
Falguni Shah @FalguniShah_40
January 23, 2021 10:42
Nice
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મેથી લોટ શાક મેથી નું લોટવાળુ શાક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મેથી મટર મલાઈ પનીર (Methi Matar Malai Paneer Recipe In Gujarati)
  2. તંદુરી આલુ ટિક્કા (Tandoori Aloo Tikka Recipe In Gujarati)
  3. મેથી ભાજી ના તળેલા મૂઠિયાં(Fried Fenugreek Dumplings Recipe In Gujarati)
  4. વેજ મસાલા પુલાવ (Veg Masala Pulao Recipe In ગુજરાતી)
  5. આમળા નો મુખવાસ (Amla Mukhwas Recipe In Gujarati)
  1. મેથી ભાજી હાંડવો (Methi Bhaji Handvo Recipe In Gujarati)
  2. પુલાવ (Pulao Recipe In Gujarati)
  3. પુલાવ (Pulao Recipe In Gujarati)
  4. મેથી ની ક્રિસ્પી પૂરી (Methi Crispy Puri Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14423940
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close