ઓરેન્જ કેન્ડી (Orange Candy Recipe In Gujarati)

Thakkar Hetal @cook_26375327
ઓરેન્જ કેન્ડી (Orange Candy Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ નારંગી ધોઈ ને છાલ ઉતારી લો અને પેશી છૂટી પડી બી કાઢી લો.
- 2
નારંગી નો જ્યુસ કાઢી ગાળી લો.
- 3
હવે જ્યુસ નું માપ કરી લો જેટલા ગ્લાસ જ્યુસ થાય તેટલીજ ખાંડ લઈ ઉકળવા મુકો. વાસણ મોટું લેવું. રસ ઘટ થવા લાગે એટલે તેમાં લીંબુ નો રસ અને સંચળ પાઉડર ઉમેરી દો
- 4
કેન્ડી બની ગઈ કે નહિ તે ચેક કરવા માટે એક વાટકા મા પાણી લઈ તેમાં થોડું મિશ્રણ નાખો અને હાથ માં લઇ ને જુવો ફોટા માં બતાવ્યાં મુજબ ગોળી વળે એટલે તૈયાર છે.
- 5
મિશ્રણ ને નીચે ઉતરી ૧૫-૨૦ મીનીટ ઠંડુ થવા દો. પછી સિલિકોન નું ચોકલેટ મોલ્ડ હોય તેમાં ભરી ને ૫-૬ કલાક માટે સેટ થવા દો. તો તૈયાર છે ઓરેન્જ કેન્ડી.
- 6
Keywords
Similar Recipes
More Recipes
- એક્ઝોટિક ઇટાલિયન સિઝલર જૈન (Exotic Italian Sizzler Recipe In Gujarati) (Jain)
- ઠંડાઈ મૂસ વીથ ગુલાબજાંબુન (Thandai Mousse With Gulabjamun Recipe In Gujarati)
- વેજ ચીઝ પનીર પરાઠા(Veg Cheese Paneer Paratha Recipe In Gujarati)
- પનીર શિસ્લીક સીઝલર્ (Paneer Shislik Sizzler Recipe In Gujarati)
- ફ્રાઇડ રાઇસ (Fried rice recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14430279


















ટિપ્પણીઓ