રાંધવાની સૂચનાઓ
- 1
પાઉંભાજી બનાવવા માટે સૌ પ્રથમ બધા જ શાકભાજીની છાલ ઉતારીને તેને ધોઈ લેવા.તેને કૂકરમાં બાફી લેવા.બફાઈ ગયા બાદ તેને કાણાવાળા વાસણમાં કાઢીને પાણી નિતારી લેવું અને મેસ કરી લેવા.
- 2
આદુ,મરચા,લસણ વાટી લેવા ડુંગળીને સમારીને લેવી,ટામેટાની પ્યુરી કરી લેવી. તપેલામાં તેલ ગરમ મૂકી તેમાં ડુંગળી સાંતળી લો.ત્યાર બાદ તેમાં આદુ-મરચાની પેસ્ટ નાખો.ત્યારબાદ તેમાં ટામેટા ની પ્યુરી નાખી અને બધા જ મસાલા નાખવા.ત્યારબાદ તેમાં મેશ કરેલા શાકભાજી ઉમેરવા અને સ્મેશર ની મદદથી સ્મેશ કરવા,તેમાં લીંબુનો રસ ઉમેરવો ઉપરથી ધાણાભાજી નાખવી અને સરખી રીતે પકાવી લેવું.તો તૈયાર છે ભાજી.
- 3
પુલાવ બનાવવા માટે એક કડાઈમાં તેલ નાખો તેમાં જીરું નાખી તતડાવો તેમાં ડુંગળી નાંખો અને સાંતળો ત્યારબાદ તેમાં ગાજર ટામેટા અને વટાણા નાખીને સાંતળો તેમાં મસાલા કરો અને પાઉભાજી મસાલો નાખો અને ત્યારબાદ તેમાં રાંધેલા ભાત મિક્સ કરો તો તૈયાર છે સીઝલર માટે નો પુલાવ.
- 4
ચિપ્સ બનાવવા માટે બટાકા ની લાંબી ચિપ્સ કાપો અને તેને પાણીમાંથી નિતારી લઈને કોર્ન ફ્લોરમાં રગદોળો. અને ગરમ તેલમાં કર કરી તળી ને કાઢી લો.તૈયાર છે સીઝલર માટે ચિપ્સ.
- 5
પાઉં ને તવા પર શેકી લો. સિઝલેર પ્લેટ ને ગેસ પર મીડીયમ તાપ પર ૧૦ મિનિટ માટે ગરમ થવા દો. ત્યારબાદ તેને તેલથી ગ્રીસ કરી તેમાં કોબીજ ના પાન મૂકો.તેમાં એક સાઈડ પર ભાજી મૂકો,બીજી સાઈડ પર પુલાવ મૂકો અને વચમાં ચિપ્સ મૂકી ઉપરથી શેકેલા પાવ મૂકો અને ઉપરથી થોડું બટર ફરતે ઉમેરો અને ધાણા ભભરાવો.તો તૈયાર છે પાવભાજી સિઝલર.
Similar Recipes
-
-
પાવભાજી સિઝલર (Pav bhaji sizzler Recipe in Gujarati)
#KS4#CookpadGujarati#Cookpadindia Amee Shaherawala -
-
-
પાઉંભાજી (Pav Bhaji Recipe in Gujarati)
#USઉતરાયણ પર્વની ઉજવણી માટે ઉંધિયું, જલેબી અને પુરણપોળી તો બને જ..પણ ફટાફટ તૈયાર થઇ જાય એવી પાઉંભાજી પણ ખાવાની મજા આવી જાય.. Sunita Vaghela -
-
મુંબઈ પાઉંભાજી(pav bhaji recipe in gujarati)
#વેસ્ટ આ પાઉંભાજી મારા ઘરે મારા મિસ્ટર જ બનાવે છે.અમારા ફેમીલી માં બધા ને ખુબ જ ભાવે છે.આ પાઉંભાજી મહારાષ્ટ્ર ની ખુબ જ ફેમસ છે. Ila Naik -
-
-
-
-
પાઉંભાજી(pav bhaji in gujarati)
#માઇઇબુક#પોસ્ટ 7#સ્પાઈસી#વિકમીલ1 આમ તો પાઉં ભાજી ના શાક માં ઘણા બધા વેજીટેબલ લઇ શકાય પણ હું ફક્ત 3 શાક માં થી જ ભાજી બનાવું છું, એ પણ ટેસ્ટ માં ખૂબ જ મસ્ત બને છે. Savani Swati -
પાઉંભાજી સીઝલર(Bombay Special - Pav Bhaji Sizzler Recipe In Gujarati)
#સ્પાઈસી#વિકમીલ૧તમે શું રાખવા માંગો છો ????ભાત ?? ફ્રાઈસ ?? પાવ ભાજી ??મને પસંદ કરવાનું પસંદ કરશો નહીં.,.,., હું આ બધું ઇચ્છું છું .. lol ..શ્રેષ્ઠ પ્લેટરરેર.જ્યારે તમે કંઇક મસાલેદાર અને સંપૂર્ણ સ્વાદો માં ભરેલુંઇચ્છો છો .. Foram Vyas -
પાઉંભાજી (Pav Bhaji Recipe In Gujarati)
#ChooseToCook લગભગ બધાં ની જ પસંદ વાનગી માં ની એક સાંજે ગરબા માં જવું હોય બપોરે શાકભાજી સમારી બાફી ને નીકળી જાવ તો રસોઈ સહેલી બની જાય ને આવી ગરબા ગણગણતા ભાજી વધારો.... 💐🌹 HEMA OZA -
પાઉંભાજી (Pav Bhaji Recipe In Gujarati)
#WD#Cookpad india ફાલ્ગુની શાહ મે પણ તમારી રેસીપી જોઈ ને બનાવી છે, મેં થોડા ફેરફાર કયૉ છે. Velisha Dalwadi -
પાઉંભાજી (Paubhaji Recipe in Gujarati)
#GA4#Week24#Cauliflower#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
-
-
-
-
-
-
-
પાવભાજી(pav bhaji recipe in gujarati)
#માઇઇબુક#પોસ્ટ28#સુપરશેફ1#શાક પાવભાજી દરેક ઘરમાં બનતી અને દરેક રાજ્યમાં બનતી હોય છે. અરે તે ખૂબ ઓછી મહેનતે બની જાય છે. કોઈ મહેમાન આવ્યું હોય ત્યારે આ રેસિપી બેસ્ટ ઓપ્શન છે.. અને જે બાળકો શાકભાજી ના ખાતા હોય તેને પણ આ રીતે આપવા થી તે પણ ખાવા લાગે છે. તો ચાલો જોઈએ તેની રેસિપી Khyati Joshi Trivedi -
-
-
ચીલી પનીર પેરી પેરી સિઝલર (Chilli Paneer Peri Peri Sizzler Recipe In Gujarati)
#GA4#Week18#sizzlerપનીર અને પેરી પેરી મસાલા સાથેના કોમીનેશનથી બનતું આ સિઝલર ટેસ્ટમાં સ્વાદિષ્ટ લાગે છે અને તે થોડું સ્પાયસી બને છે. Niral Sindhavad -
-
વેજ બાર્બેક્યુ સિઝલર (Veg. Barbeque Sizzler Recipe In Gujarati)
#GA4#WEEK18#SIZZLERએકદમ હેલ્ધી ડિશ Preity Dodia
More Recipes
ટિપ્પણીઓ (3)