તલની ચીકી(Tal Chikki Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ તલને શેકી લેવા
- 2
તલ સેકાય જાય પછી એક લોયામાં ઘી મૂકવું પછી તેમાં ગોળ નાખી તેને ચલાવીને ગોળની પાઇ બનાવી પાઇ તૈયાર થઈ જાય પછી તેમાં તલ નાંખવા અને બરાબર મિક્સ કરો
- 3
- 4
મિક્સ થઇ જાય પછી જમીન પર થોડું તેલ લગાવી મિશ્રણ મૂકો પછી તેના પર હળવા હાથે વેલણથી વણવું પછી તેના પીસ કરી સુકાવા દેવું સ્વાદિષ્ટ તલની ચીકી તૈયાર છે
- 5
Keywords
Similar Recipes
More Recipes
- એક્ઝોટિક ઇટાલિયન સિઝલર જૈન (Exotic Italian Sizzler Recipe In Gujarati) (Jain)
- ઠંડાઈ મૂસ વીથ ગુલાબજાંબુન (Thandai Mousse With Gulabjamun Recipe In Gujarati)
- વેજ ચીઝ પનીર પરાઠા(Veg Cheese Paneer Paratha Recipe In Gujarati)
- પનીર શિસ્લીક સીઝલર્ (Paneer Shislik Sizzler Recipe In Gujarati)
- ફ્રાઇડ રાઇસ (Fried rice recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14433520















ટિપ્પણીઓ