ડ્રાયફ્રૂઇટ ચીક્કી(Dryfruit Chikki Recipe in Gujarati)

Hiral Dholakia
Hiral Dholakia @cook_26755180

ડ્રાયફ્રૂઇટ ચીક્કી(Dryfruit Chikki Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ લોકો
  1. બાઉલ મિકસ ડ્રાય ફ્રુટ (કાજુ,બદામ,અખરોટ,પિસ્તા)
  2. બાઉલ ગોળ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    ડ્રાય ફ્રુટ ને સેકી લો. પછી અધકચરા પીસ કરી લો.

  2. 2

    ગોળ ને એક કડાઈ માં લઇ ગરમ કરવા મૂકો. ગોળ ઓગળે પછી લાલ કલર થાય તેટલો પાક બનાવો.

  3. 3

    તેમાં ડ્રાય ફ્રુટ ઉમેરો. ઝડપ થી હલવો. નીચે ઘી લગાવી તેના પર પાથરી ને ઝડપથી પાતળું વણી લો. પીસ કરી લો.

  4. 4

    ઠંડી થાય પછી પીસ કરી ચીક્કી ની લિજ્જત માણો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hiral Dholakia
Hiral Dholakia @cook_26755180
પર

ટિપ્પણીઓ

Similar Recipes