મેથી ના ગોટા (Methi Gota Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક મોટા વાસણમાં મેથી ની ભાજી, લીલી ડુંગળી, લીલું લસણ, મીઠું, મરચુ, હળદર, આદુ મરચા ની પેસ્ટ, મરી પાઉડર, હિંગ આ બધું લઈ મિક્સ કરી થોડી વાર રહેવા દો.
- 2
હવે આ મિશ્રણમાં ૨ ટેબલ ચમચી રવો અને ચણા નો લોટ ઉમેરો. જરૂર પડે તો પાણી ઉમેરી સરસ ખીરું ભજીયા નું તૈયાર કરી લો.
- 3
હવે જ્યારે ગોટા ઉતારવા હોય ત્યારે તેમાં એક પેકેટ ઇનો અને લીંબુનો રસ ઉમેરી એકદમ ફીણો છેલે તેમાં ગરમ તેલ ની ચમચી ઉમેરી બરાબર મિક્સ કરી ગોટા ઉતારો. ગોટા ને ચટણી અને ડુંગળી સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14444698









ટિપ્પણીઓ (3)