મેથી ના પુડલા (Methi Pudla Recipe In Gujarati)

Dip's Kitchen @cook_17435987
મેથી ના પુડલા (Methi Pudla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બેસન, લીલુ લસણ, મેથી, કોથમીર બધી ભાજીને સાફ કરી ને કાપી લો. હવે બેસન ની અંદર બધો મસાલો એડ કરો. અને બધી ભાજી પણ એડ કરી લો.લીંબુનો રસ પણ એડ કરી લો.
- 2
હવે જોઈતા પ્રમાણમાં પાણી રેડી મિશ્રણ તૈયાર કરી લો. અને દસ મિનિટ રેસ્ટ આપો. ત્યારબાદ તવા ઉપર તેલ લગાવીને આ મિશ્રણને સ્પ્રેડ કરી લો.
- 3
અને તેલ મૂકીને બંને સાઇડ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.
- 4
તૈયાર છે ગરમા ગરમ મેથી બેસન ચીલા.. સોસ, ચટણી કે ચા સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
- મેથી મટર મલાઈ પનીર (Methi Matar Malai Paneer Recipe In Gujarati)
- તંદુરી આલુ ટિક્કા (Tandoori Aloo Tikka Recipe In Gujarati)
- મેથી ભાજી ના તળેલા મૂઠિયાં(Fried Fenugreek Dumplings Recipe In Gujarati)
- વેજ મસાલા પુલાવ (Veg Masala Pulao Recipe In ગુજરાતી)
- તંદૂરી ઇડલી ટીક્કા (Tandoori idli tikka Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14461018













ટિપ્પણીઓ